SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे वान् ततः प्रव्रज्यां गृह्णन् देवेन निषिद्धः, भो भो मित्र ! सम्पति-भोगावलीकर्म तवावशिष्टं विद्यतेऽजो दीक्षां मा गृहाण, तथापि-परमवैराग्यसम्पन्नः प्रवनितो वसन्तपुरे रम्यक धाने भिक्षुपतिमा प्रतिपन्नः सत कायोत्सर्गे स्थितः। प्रतिमास्थित माकमुनि दृष्ट्वा ततः सवयस्काभिः सहचरीभिः क्रीडन्त्या श्रेष्ठिदारिकया काम: मञ्जर्या अयं मम भर्ता इत्युक्ते सति सन्निहित देवेन सादद्वादशकोटिमिता सुवर्ण दृष्टिः कृता । राजा तत्सुवर्ण गृह्णन् देवेन निषिद्धः, इदं सुवर्णमस्या एवं बालि. कायाः, तत स्तत्पित्रा गृहीतं सुवर्णम् अनुकूलोपसर्ग ज्ञात्वा आईकमुनिरन्यत्र गतः। इतः पुत्रोवरणार्थ राज्ञा समाहूता कुमाराः स्वयम्बरे समायान्ति' पुया कथितं जप वह दीक्षा ग्रहण करने लगा तो देवताने उसे रोका और कहा-हे मित्र ! तुम्हारा भोगावती कर्म अभी तक शेष है, इस कारण दीक्षा मत अंगीकार करो। परन्तु वैराग्य की उत्कृष्टता के कारण उसने दीक्षा ले ली। ___ एक वार आईक मुनि वसन्तपुर नगर के रम्यक उद्यान में भिक्षु की प्रतिमा अंगीकार करके कायोत्सर्ग में स्थित था। प्रतिमा स्थित मुनि को देख कर अपनी समवयस्क सहेलियों के साथ क्रीड़ा करती हुई सेठ की लड़की काममंजरी ने कहा-'यह मेरा पति है।' इस प्रकार कहते ही देवने साढे बारह करोड़ सोनैया की वर्षा की। उस स्वर्ण को राजा ग्रहण करने लगा। देवने उसे रोक कर कहा-यह स्वर्ण इस बालिका का ही है। तब बालिका के पिता ने वह स्वर्ण ले लिया। अनुकूल उप. सर्ग समझ कर आद्रक मुनि वहां से अन्यत्र चले गए। જ્યારે તે દીક્ષા ધારણ કરવા લાગ્યા ત્યારે દેવોએ તેને દીક્ષા ન લેવા સૂચન કર્યું અર્થાત્ રોકવા પ્રયત્ન કર્યો અને કહ્યું કેહ મિત્ર! તમારે ભેગવવાનું કર્મ હજી બાકી છે, તેથી તમે દીક્ષા ન લે, પરંતુ વેરાગ્યના ઉત્કૃષ્ટપણાને લીધે તેણે દીક્ષા લઈ લીધી એકવાર આદ્રકમુનિ વસન્તપુર નગરના રમ્યક ઉદ્યાનમાં ભિક્ષુની પ્રતિમાને સ્વીકાર કરીને કાર્યોત્સર્ગમાં સ્થિત હતા. પ્રતિમામાં સ્થિત રહેલા પ્રનિને જોઈને પિતાની સરખી ઉમ્મરવાળી સાહેલીની સાથે કીડા કરી રહેલી શેઠની પુત્રી કામમંજરીએ કહ્યું કે-આ તે મારે પતિ છે, આ પ્રમાણે કહેતાં જ દેવે સાડાબાર કરોડ સોના મહોરને વષદ વરસાવ્યું. તે સોનાને રાજા લેવા લાગ્યા, તેથી દેવે રાજાને રોકીને કહ્યું કે આ સેનું આ બલિકાનું જ છે. ત્યારે તે બાલિકાના પિતાએ તે સેનું લઈ લીધું. અનુકૂળ ઉપસર્ગ સમજીને આદ્રકમુનિ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy