SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ सूत्रकृतागस आखेटकः । उपचरकादयः किं कुर्वन्ति तत्राह 'एगइओ आणुगामियभाव पडिस धाय तमेव अणुगामियाणुगामिय' एककः कश्चित्पुरुषोऽनुगामुकभावं प्रतिसन्धाय -कमपि धनिकं गच्छन्तम् अनुगम्य, तमेवाऽनुगामुकाऽनुगम्यं तादृशं धनिकं पृष्ठतो गत्वा तम् 'हता-छेत्ता-भेत्ता-लंपत्ता-विलुपदत्ता-उदवइत्ता' हत्वा दण्डादिना, छित्वा-खङ्गादिना, भित्वा-शुलादिना, लोपयित्वा-केशाकर्षणादिना पीडयित्वा, विलोप्य उपद्राव्य-कशाघातादिभिरत्यन्त दुःखोत्पादने विलोप्य उपद्राव्य पाणहरणं कृत्वा 'आहार' आहारम्-आहरणीयं तत्समीपस्थ तदधीनधनधान्यादिकम् 'आहारेइ' आहारयति-लुण्टयति इइ से' इति-इत्येवं प्रकारेण स एतादृशकर्मका 'महया' महद्भिः 'पावेहिं पापैः 'कम्मेहि' कर्ममिः-प्राणातिपातादिज्यापारैः 'अत्ताण' आत्मानम् 'उबक्खाइत्ता भवई' उपख्यापयिता भवति । पापि ष्ठतया स्वात्मनं लोके प्रसिद्धं करोति, 'से एगो' स एकतयः-पुनरन्यः कोऽपि 'उक्चरयभावं पडिसंधाप' उपचरकभावं-सेवकमावं कस्यचित् धनिकस्य पतिहिंसा करता है। अब इनके कृत्यों को प्रकट करते हैं-कोई क्रूर पुरुष मार्ग में जाते हुए किसी धनवान का पीछ करके उसे लाठियों से मारता है, खडू आदि से काट डालता है, भाले आदि से बेध देता है, केश खींच कर पीड़ा पहुंचाता है, चाबुक आदि से पीटता है, अत्यन्त दुःख उपजाता है, प्राण ले लेता है और उसके धन को हर लेता है, लूट लेता है, ऐसे कुकर्म करने वाला वह पुरुष घोर हिंसादि पाप कर्मा से अपने को विख्यात करता है-अपने आपको पापी के रूप में लोक में प्रसिद्ध करता है। कोई किसी धनिक की सेवा वृत्ति स्वीकार करके, उसकी सेवा करके हनन, छेदन, भेदन, लुपन और बिलुपन करके उसके जीवन હિંસા કરે છે. હવે તેઓના કૃત્ય બતાવે છે. કોઈ કૂર પુરૂષ માર્ગમાં જનારા કઈ ધનવાનનો પીછો પકડીને તેને લાકડીથી મારે છે. તરવાર વિગેરેથી કાપી નાખે છે, ભાલા વિગેરેથી તેને વીંધી નાખે છે વાળ વિગેરે ખેંચીને પીડા ઉપજાવે છે. ચાબકા વિગેરેથી મારે છે. અત્યંત દુઃખ ઉપજાવે છે. પ્રાણ લઈ લે છે. અને તેના ધનનું હરણ કરે છે. અર્થાત્ લુંટી લે છે. એવા કુકર્મ કરવાવાળે તે પુરૂષ ઘર હિંસા વિગેરે પાપકર્મોથી પોતાને પ્રખ્યાત કરે છે. અર્થાત પિતે જ પિતાને પાપીના રૂપથી જગમાં પ્રસિદ્ધ કરે છે. કેઈ પુરૂષ કે ધનવાન પુરૂષની સેવાવૃત્તિને સ્વીકારે તેની સેવા કરીને હનન, છેદન, કન, લૂંપન, અને વિલેપન કરીને તેની જીંદગીને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy