SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૦ ] – રમત શ્રી શંખેશ્વર પાસ જિન, પ્રણત પુરંદર દેવ; . અલિય વિઘન રે કરે, કરે જાસ સુરસેવ. ચિત્રસેન–પદ્માવતી રાસનું મંગલાચરણ, [ ૧૮૨ ] સકલ મને રથ પૂરણે, મંડલ કેલિ નિવાસ, વામાનંદન વંદિઈ, શ્રી શંખેશ્વર પાસ. રાજસાગરસૂરિનિર્વાણ રાસનું મંગલાચરણ. [ ૧૮૩ ] પ્રણમું પ્રેમેં પાસ જિન, શ્રી શખેશ્વર દેવ સુરનર વર કિનર સદા, જેહની સારે સેવ. ચિત્રસેન–પદ્માવતી ચોપાઈનું મંગલાચરણ. [ ૧૮૪] સકલ સુખદાયક સદા, ત્રેવીસમે જિનચંદ; પ્રભુ પાસમું સખે સુરુ, નામે પરમાણુંદ. ગુણવલિ રાસનું મંગલાચરણ, છે. શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨ સમાસ
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy