SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-સ્તોત્રાતિ સનોદ ]. લાવણી, રાજગીતા, પદ વગેરે [૧૩૧] પં.શ્રી રૂપવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લાવણી* નમત અમર નર નિકર ચરણ જસ પરમ જ્યાતિ પાવનકારી, કેવળજ્ઞાન વિરાજિત પરમાનંદ જનહિતકારી; નિરુપમ વદન રદન દ્યુતિ દિપે નેન સાહે પંકજવારિ, વામાનન ચંદનચરચિત પાસ સપ્રેસર સુખકારી. ( એ આંકણી ) (૧) સિદ્ધ બુદ્ધ ગુણુ ઈદ્ધ નિરંજન પરમજ્યાતિ તું અવિકારી, નિર્મળ પરમાતમ પરમેસર પરમરૂપ જનહિતકારી; આવિર્ભૂત યથાસ્થિત કેવળજ્ઞાન–ચરણદર્શનધારિ, •[ ૨૪ ] ગત નિદ્રા તંદ્ના ભય ભ્રાંતિ સેક મેાહ પુનિજન્મ જરા મદન્માદ મૂઈના કોતિક વામા૦ (૨) રાગ દ્વેષ સંશય પિડા, સ્મૃતિ ક્ષુધા તૃષા શ્રમ તે જિતા; વર્જિત તું પ્રભુ અવિકારિ, વામા૦ (૩) અકલ સ્વરૂપ અરૂપિતિ સકલ કરણ રહિત કલ્પન ટારી, અનંત વીજે પ્રગટયું તુજ ક્ષાઈક તુંહિ દેવ જગ ઉપગારિ; સકલ પુરણુતા ઘટમાં પ્રગતિ તુદ્ધિ સનાતન ગુણુધારિ. વામા (૪) * શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (પાલીતાણા) હસ્તકના શાહ અંબાલાલ ચુનીલાલના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારી.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy