________________
૨૨૨ ] -
– તિર્થ(સાધુનઈ જાઉં હુલામણુઈ–એ દેશી) અગર ઉખેવી આગલિ હું ઉઆરી લાલ, રંગમંડપ સુવિશાલ રે હું ઉઆરી લાલ, ભામિની લેતી ભામણું રે હું ઉઆરી લાલ, નૃત્ય સરઈ વર બાલ રે હું ઉઆરી લાલ. તું સુખ. (૫)
( પૂરવ ભવ મણિ કુંડલી–એ દેશી ) ઠમ ડમ ડમ ડમ ઠમકતી, માનિની મંડી પાયે રે; ઘમ ઘમ ઘમક્તઈ ઘુઘરી, દિ ભમરી ભલભાયે રે. તું સુખ. (૬)
(સાહિર ભલઉ પણિ સાંકડુ એ દેશી) પાસજી આગલિ પ્રીતિ શું રે ભાઈ ભાવના એમ, શશિવયણું પાસજીનું ચિત રિજવઈ હો લાલ, પૂરઈ વંછિત જેમ મૃગનયણી. તું સુખ. (૭)
(રાગ-જયંતસિરિ, દુહલઉ પૂરે નારિનઉ-એ દેશી) ભગતવરછલ ભગવંતજી, દિ તુઠા સબ સિદ્ધિ સ્વામી, સુત સંપદ પરિવારની આપઈ, અવિચલ ઋદ્ધિ. સ્વામી,
તું સુખ. (૮) (રાગ સરિંગ મલ્હાર; ઢાલ-નણદલની ) વંછિત દાયક સુરતરુ, વિનતડી અવધારિ હે સ્વામી પ્રાથના સફલી કરી, જનમ જરા દુઃખ વારિ હે.
સ્વામી તું સુખ. (૯) (રાગ-ધન્યાસી; પાસજિનંદ જુહારિ–એ દેશી) મુજ સેવકની સાહિબા, પૂરણ પૂરે આસો રે; ન્યાયસાગર કહી પાસજી, દેજે લીલવિલાસ રે. સ્વામી
તું સુખ. (૧૦)