SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ tછ૮- - age - [૬] શ્રી વિદ્યાચંદ્રમુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* સરસતિ માત પસાઉલિ, એ તો પાઉલિએ રે પ્રણમી પ્રભુ પાસ તે શ્રી જિન પાસ સંખેસરે અલવેસરે રે, મુજ પૂરવઈ આસ તે. જયો જયો પાસ સંખેરે. (આંચલી.) (૧) ગુણ ગાવા ગિરૂઆ તણા એ તે, અતિ ઘણા રે સહામણા જાસ તે આજ મુજ એહ ઉમાહલે માહરે, નાહ રે મિલિઓ જિન પાસ તે. જ. (૨) આજ એણિ જગિ જાગતો એ તે, માગતે રે નિતનવનવા ભગતે મહિઅલિ મહિમા હાલતે વલી, આલતે રે પરમ પદ ગિ તે. જ0 () ચઉર ચાકર નિત તાહરા પ્રભુ-માહરા સુર અસુર નર કેડિતે, એભલા ખરીખ જ મતિ કરઈ નિજ, શિર ધરઈ રે તુજ આણ કર જોડિ તે. જ(૪) સામિ સુલતાન સાહિબ ખરો જિનજી, કરે છે મુજ સેવક સાર તે પુન્ય પૂરઈ પ્રભુ પામીઓ, શિરનામીઓ એક તંહિ જ આધાર તે. જરા (૫) વિષમ સંકટ પડ્યાં છેડવઈ જિનજીતવઈ રે મનમાંહિતુજ નામને સકલ સોહામણુ કામણ મુજ, મનતણે રે નિત પૂરવઈ | સ્વામિ તે. જ(૬) ક્વાટણની મુ. જસવિજયજીના ભઠારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy