SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ -પ-સ્તોત્રાન્સજ્જોદ ]. •[ G! ] અષ્ટ મહાભય ભંજણું, પાસ જિજ્ઞેસર નામા રે; ઇક્રોવિ સિદ્ધિસુહુ ઇિ, ભાવÛ કર્યા પ્રણામા રે. ઈંદ્ર (૨૧) તું ભવસાગર પારગા, તું કરુણાનિધિ દેવા રે; ચઉઠેિ ઈંદ્ર ભાર્વિ કરી, સારઈ તુજ પય સેવા રે. ઈંદ્ર૦ (૨૨) તૃપતિ નહી જિન જોઅતાં, જઈ સહસ કિરણ સુરેશેા રે; ગુણુ તણેા પાર ન પામીએ, છઠ્ઠાં સહસ જોસેસા હૈં. ઈંદ્ર॰ (૨૩) તું સિદ્ધો તુ પારગા, તુ સવરમણી કઉ કંતા રે; તુજ પદ કજહી લગી રહું, ઈિ સિવ મુજ ભગવંતા રે. ઇંદ્ર૦ (૨૪) ( કલશ) ઇઅ સયલ સુખકર દુરિત તમહર ધ્યાઇએ સ`ખેસરા, સિરિ વિજયસેનસૂરિદ સદ્ગુરુ સપ્રતિ સાહમ ગણધરા; તસ સમલ વાચક ચક્રચૂડા ચૂડામિણ સમ સુઅધરો, શ્રી કલ્યાણવિજય ઉવજઝાય સેવક ધર્મવંત હુકા (૨૫) [ ve ] શ્રી વિમલહર્ષ ઉપાધ્યાય શિષ્ય મુનિવિજય વિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* ( તાલ રાગ–મેવાડઉ ) સરસતિ સરસ વયણુરસ, માતા તું ક્રુઝ યિ રે, શ્રી શખેશ્વરપાસજી, ગાસ્યું હું બહુ હેયિ રે. જય જય પાસ જિનેસરૂ ( એ આંકણી) (૧) * શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી ( પાલીતાણા ) હસ્તકના શ્રીદેવપિંગણી ક્ષમાશ્રમણ જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy