SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] [ શઢેશ્વર મદાતીર્થ મુનિ એક સંવત, મષ્ટ નંદન માન પાસ સુપાસ એ; ધન તેરસી સમ અધિક દિન એ, વાર ભાનૂ સુવાસ એ. (૨) બુધ નિત્ય પંડિત જીવ સીસ જીવન તું જયંકરે; પ્રભુ પાસ છંદે પ્રાત પયા, નામથી નિત્ય જયંકરો. [ ૪૮ ]× (3) બુધ ઉદ્દયચંદ્રશિષ્ય મુનિ સુખચંદ્રવિરચિત શ્રી શખેસર પાર્શ્વનાથના છંદ સરસતી ચરણુ નમી કરી, ધવલ કમલ સમ કાય; વીણા વારૂ કછપી, સેવઈ કવિજનરાય. ચરણે ચામીકરતાં, નુપુરનેા ઝમકાર; વિદ્યા વર ઘો સામિની, ઉર મુક્તાલહાર. શ્રુત અમરી સમરી સદા, નિજ ગુરૂ પ્રણમી પાય; વામાનંદન ગાયસ્યું, જિમ મનવાંછિત થાય, જલ થલ પરવત ભૂમિકા, વન અટવી અહિઠાણુ, શંખેસર ચિત સમરતાં, પામહ કડી કલ્યાણુ (છંદ સારસી) કલ્યાણદાતા વિમલવદના નાગરાજ સેવા કરઈ, ધરણેંદ્ર નામા સખલ હસ્તિવાહના મઢ વન ઝરઈં; કરકમલ જોડી જક્ષ રાજા સેવઈ અનિશિ સામિણી. તે સયલ સુખકર પાસ નામ” સમર સપ્રેસર ધણી. (૧) (૨) (3) (૫) × રાધનપુર, તખેાળા શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના પુસ્તક સંગ્રહમાંની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યાં.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy