SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ? : ચિજાણેલો ]. [ s ], ( ૬૦ ) સં ૧૮૫૪ વૈશાખ સુદિ ૩ ગુરુવાર, શ્રીશમેશ્વરજી તીની આ ધર્મશાલા ( ટાંકાવાળી ધર્મશાલાને નવા દેરાસર તરફના ભાગ ); સમસ્ત શ્રીસ ંઘે જમીન અઘાટ વેચાણ લઈને, રાધનપુરના શ્રીસ ંઘે મુકરર કરેલ પાંચ ગૃહસ્થા (૧) મસાલીયા હેમજી જીવણદાસ, (૨) શાહ રંગજી જેવંત, (૩) શાહ દાનસગ મેઘજી, (૪) શાહ કેશલચંદ મૂત્રજી અને (૫) શેઠ વાલજી કુંવરપાલ–ની કમીટી મારફત કરાવી છે. તેનું ખત-ખરાજાતનું (આવકજાવકનું) નામું રાધનપુરમાં છે. શ્રીગાડજ્ઞાતિના બ્રાહ્મણુ ગુમાસ્તા શકર તથા વનમાળીએ માથે રહીને કામ કરાવ્યું છે. શ્રી રાધનપુરનિવાસી કારીગર સેામપુરા સલાટ પરશાતમ દયારામ, સલાટ સુખરામ, વડનગરા સુરચ`દ, અને સિદ્ધપરા પરશાતમ વગેરેએ આ ધર્મશાલા માંધી છે. ( ૬૧ ) સ૦ ૧૮૭૪ માગશર સુર્દિ ૩ ને દિવસે નવા મંદિરના કંપાઉંડના ગઢને આ કાઠા પૂરા કર્યો ( ૧૨ ) સંવત્ ૧૯૧૬, શાકે ૧૭૮૧, માઘ સુદિ ૭ સામવા, શ્રીપાર્શ્વચંદ્રસૂરિ ગચ્છેશ-શ્રી પાયચ`દગચ્છનાયક ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રીહર્ષ ચંદ્રસૂરીશ્વરની આ પાદુકાની તેમના શિષ્ય મુક્તિચંદે પ્રતિષ્ઠા કરી છે. સુરભી–સરઈના લેખા ચૈાદમા પ્રકરણમાં શૈાચર જમીનની હકીકતમાં લખ્યા પ્રમાણે શખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર, બારસાલ તળાવની પાસે, ગામ ખડીયાના રસ્તા ઉપર
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy