________________
आसा कडुया गुणपाल पेथा प्रभृति समस्त कुटुंबसहिताभ्यां छा(*) -સોઢાખ્યાં વિ7માતૃષાતુરના શ્રીગતવાવિવું તેવकुलिकासहित कारितं प्रतिष्ठितं वृह० श्रीहरिभद्रसूरिशिष्यैः परमानंदसूरिभिः ॥ शुभं भवतु ॥
–સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ ને શુક્રવારે પોરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી સમા, તેની ભાર્યા માહણના પુત્ર વિયર, શ્રેષ્ઠી અજયસિંહ, છાડા, અને સોડા, તેમની ભાર્યાઓ વસ્તિણિ, રાજલ, છાબૂ, ધાંધલદેવી, સુહડાદેવી, તેમના પુત્ર વરદેવ, ઝાંઝણ, આસા, કડુયા, ગુણપાલ, પેથા વગેરે સમસ્ત કુટુંબ સાથે છેડ છાડા અને સેઢાએ પોતાના પિતા, માતા, ભાઈ, પુત્રી વગેરેના કલ્યાણ માટે શ્રીઅજિતસ્વામી ભ૦ નું બિંબ દેવકુલિકા-દેરી સાથે કરાવ્યું અને તેની બૃહદ્ગછીય શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૧૧) શ્રી શાંતિનાથ ભટ ની દેરી ઉપરને લેખ–
संवत् १३३५ वर्षे माघ सुदि १३ चंद्रावत्यां जालणभार्या ........भार्यामोहिनीसुत सोहड भ्रातृसांगाकेन आत्मश्रेयो) श्रीशांतिनाथबिंब कारापितं प्रतिष्ठितं च श्रीवर्द्धमानसूरिभिः ॥
૧. આમાં ચાર પુત્રો અને પાંચ પુત્રવધૂઓનાં નામ છે. કેઈ ને બે પત્નીઓ હશે પણ કેને બે પત્નીઓ હતી એની આ લેખમાં સ્પષ્ટતા નથી. માત્ર નામે આવ્યાં છે. એ જ રીતે તેમના પુત્રનાં પણ માત્ર નામ આપ્યાં છે. એટલે કોણ કોને પુત્ર એ સ્પષ્ટ નથી.