________________
૧૭૦
કરવા આવ્યા હતા ત્યારે આ નાળમાં કેટલાક દિવસ રહ્યા હતા.
પૃ. ૨૭-૨૮ માં આપેલા લેખાંકઃ ૧૨ માં જણાવ્યું
' तदद्यापि पोसीनाग्रामे श्रीसंघेन पूज्यमानमस्ति ।'
–સં. ૧૩૩૮ માં શ્રીવાસુપૂજ્ય સ્વામીની દેવકુલિકા કરાવી તે આજે પણ પિસીના ગામમાં પૂજાય છે.
આ લેખ આપણને આ તીર્થની ચૌદમા સૈકા પહેલાંની ગામની રિથતિ, તીર્થ તરીકેની પ્રસિદ્ધિ વિશે પ્રકાશ પાડે છે.
તીર્થમાળાકારે પણ પસીનાની તીર્થ તરીકેની પ્રસિદ્ધિ અને તેમાં આવેલા પાંચ જિનપ્રાસાદે અને તેમાં મુખ્ય પાર્શ્વનાથ જિનાલય વિશે સૂચન કરે છે.
પ્રાચીન તીર્થમાળા ભા. ૧ માં– પિસીને પરતિષ પ્રભૂ, સાંબલીઈ હે સાચે સુષકાર
પૃ. ૭૦ પિસીને છિં પાંચ પ્રાસાદ, સરગ સમોવડિ માંડિવાદ.”
પૃ૦ ૧૦૩ “પિસીનઉ ચારૂપજી.” | પૃ૧૫૦
આ ગામમાં વેતાંબર જૈનનું એક પણ ઘર નથી; પણ હુંબડ જેન જ્ઞાતિનાં ૧૫ ઘર છે. આ હુંબડ જેને. અગાઉ વેતાંબર જૈનધર્મ પાળતા હતા. આજે પણ માળ વાના રાજગઢમાં હુંબડજ્ઞાતિનાં ૧૦૦ ઘર છે જે વેતાંબર જૈનધર્મ પાળે છે. શંખેશ્વર મહાતીર્થનું મંદિર હુંબડજ્ઞાતિના