________________
સુધારા-વધારા
૧. મંત્રી શ્રી વિમળશાહે અહીં આરાસણમાં મંદિર મંઘાવ્યુ તે પહેલાં પણુ અહીં. જિનાલય હતું અને તે જિનાલયની યાત્રા કરવા શ્રી. વિમળ મંત્રી સંઘ સાથે આરા સણમાં આવ્યા હતા, એમ શ્રી. લાવણ્યસમયે રચેલા · વિમલપ્રબ'ધ'માં આપેલા ઉલ્લેખના આધારે જણાય છે.
૨. પૃ॰ ૨૦ માં અમે જણાવ્યું છે કે, સંભવતઃ વિમલમ ત્રીએ આ મંદિર ખ ંધાવ્યુ` હશે' એના બદલે ' આરાસણમાં શ્રી નેમનાથ ભનુ મુખ્ય મંદિર શ્રેષ્ઠી પાસિલે અંધાવ્યું હતું. મારા પૂજયગુરુ મહારાજ શ્રી. જયંત વિજયજી મહારાજશ્રીએ અમુદાચલપ્રદક્ષિણા' ( આબૂ ભા. ૪)ના પૃ૦ ૨૦ માં એ પ્રકારે ઉલ્લેખ આપેલે છે. ૩. ‘પ્રાચીન તી`માળા' ભા૦ ૧, પૃ૦ ૯૭, કડીઃ ૧૮ માં આ પ્રકારે ઉલ્લેખ મળે છે.
"
(ર
'
આરાસણ આબૂઢે જે નર ચઢે રે, વિમલવસઈ વિસતાર;
આદિ જિષ્ણુદજી વઢિયે આનંદિ૨ે ૨,
77
ધન માનવઅવતાર.
આ ઉપરથી લાગે છે કે, શ્રી. વિમલ મંત્રીએ આરાસણમાં શ્રી. ઋષભદેવ ભનુ મંદિર બંધાવ્યું અને