SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યોની સાલવાર અનુક્રમણિકા સં. ૧૦૮૭ના અષાઢ સુદિ રના રોજ ભીમદેવ રાજાના રાજકાળમાં શ્રીનનાચાર્યગચ્છના શ્રીસર્વ દેવસૂરિએ આરાસણ નગરમાં. (લેનં. ૧–૧૨૧) સં. ૧૧૧ના વૈશાખ માસમાં (સુદિ પના રેજ) શ્રીનનાચાર્યના ગચ્છમાં શ્રી આરાસણના જિનમંદિરમાં. (લે. નં. ૨-૧૨૨, ૩–૧૨૩) સં ૦ ૧૧૧૮ | (લે. નં. ૧૬૪) સં. ૧૧૧૯ | (લે. નં. ૨-૬૫) સં૦ ૧૧૩૮ સં. ૧૧૩૮ના માહ સુદિ ૧૩, લે. નં. ૪–૧૨૪, ૫-૧૨૫, ૬–૧૨૬, –૧૨૭, ૮–૧૨૮, ૯-૧૨૯, ૧૦–૧૩૦, ૧૧–૧૩૧, ૧૨-૧૩૨, ૧૩–૧૩૩૧૪–૧૩૪, ૧૫-૧૩૫, ૧૬–૧૩૬, ૧–૧૩૭.) સં૦ ૧૧૪૭ના ચૈત્ર વદિ...ને રવિવાર. (લે, નં. ૪-૬૭) સં૦ ૧૧૪૦ના વૈશાખ વદિ ૭ને રવિવાર. (લે. નં. ૩–૬૬) સં. ૧૧૪૨ (લે. નં. ૫-૬૮, ૬-૬૯, ૭૦, ૮-૭૧, ૯-૭ર.) સં૦ ૧૧૪૫ના માહ વદિ ને ગુરુવારે આરાસનાકરના ચૈત્યમાં. (લે. નં. ૧૧–૭૪.) સં૦ ૧૧૪૫ના વૈશાખ વદિ ૧ને શનિવાર. (લે. નં. ૧૮-૧૩૮, ૧૯ –૧૩૯, ૨૦–૧૪૦, ૨૧–૧૪૧, ૨૨-૧૪૨૦) સં૦ ૧૧૪૫ના જેઠ વદિ ૮ને રવિવાર. (લે. નં. ૧૦–૭૩.) સં ૦ ૧૧૪૬ના મહા સુદિ ૬. (લે. નં. ૨૩–૧૪૩.) સં. ૧૧૪૬ ના જેઠ સુદિ ૯ને શુક્રવાર | (લે. નં. ૨૪-૧૪૪, ૨૫–૧૫) સં. ૧૧૪૬ (લે. નં. ૧૨-૭૫)
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy