________________
૧૫૪
તેના પુત્ર લાખાએ પાંચે મૂર્તિઓના પૂજારા માટે પ્રત્યેક છાડીએ ધાન્યની એક પાલી તેમજ પ્રત્યેક ગાડાએ એ લેાહુ. ડીયા—આ બધુ' પૂજા માટે આપવું. તેમજ પાંચ મૂર્તિ એના નૈવેદ્ય માટે પ્રત્યેક દિવસે ચાખાની પાલી ૨, મગની પાલી ૧, ઘી શેર ૨, અને વેલદિવસે ત્રાંબા માંડવી દેવી. જે કાઈ ત્રાંબા માંડવી દેવી. મહુ॰ ઝાંઝ, મર્હુ' સાય, શ્રે આસદેવ, શ્રે ધામા- -શ્રે॰ જગસા વગેરે સમસ્ત મહાજન તથા------સામંત પીધ---ડાંડા--- ઉપર લખ્યાં છે. આ આજ્ઞા પાલવી જોઈ એ. આ આજ્ઞા ચંદ્ર-સૂર્ય રહે ત્યાં સુધી પાળવાની છે.
-એ બધું પ્રત્યેક તેણે ૫૪ વિજયસીહ, શ્રેષ્ઠી
——
[ ૮–૧૨ ]
પી'પળા નીચે બીજો પથ્થર જે પાળિયા જેવા છે, તે પરા લેખ—
सं० १३३५ ।
~~~સ’૦ ૧૩૩૫ ની સાલના છે. ઉકલે તેમ નથી. [ ૧-૨૬૦ ]
કુંભેશ્વર મહાદેવના મંદિરમાં ચડતાં એક બાજુએ એ પથ્થર છે, તેમાં ડાબી બાજુને ૧૦ લીટીના લેખ આ પ્રકારે છે—
संवत् १३४६ वर्षे फाल्गुन शुदि १ स्वौ अबेह (*) श्री चंद्रावत्यां महाराजकुल श्रीवीसलदेव कल्याण विजयराज्ये प्रति श्रीजगपालेन आरास (*) णे नियुक्त ठक्कुर सांमप्रभृतिपंचकुल