________________
૧૫૨
–સં. ૧૨૬૩ ના વૈશાખ વદિ...શનિવારે વર્તમાન કાળે અણહિલપાટકમાં સમસ્ત રાજાએથી અલંકૃત મહારાજાધિરાજ શ્રીભીમદેવના કલ્યાણકારી અને વિજયી રાજ્યમાં તેમના ચરણસેવક મહામાત્ય આંબાકે ...
જૂના પડી ગયેલા મંદિરના બારણા પાસેને લેખ– સં૨૨૮૩ વર્ષ મા ગુદ્ધિ રૂમમે..
...... –સં. ૧૨૮૩ ના માગશર સુદિ ૩ ને મંગળવારે...
૧૭] પીંપળા નીચે ત્રીજા પથ્થર પરને લેખ
संवत् १३१३ वर्षे चैत्र वदि १० सोमे अघेह आरासणाकरे महं श्रीयोरश्वप्रतिपत्तौ ॥
–સં. ૧૩૧૩ ના ચિત્ર વદિ ૧૦ ને સેમવારે વર્તમાનકાલીન આરાસણુકરમાં મહંતુ યરશ્ચની સેવામાં
[ ૭–૧૮] પીંપળાની નીચે ૧૪૪૧૫ ઈંચ લાંબા પથ્થર ઉપરને સુરભી (ગાય અને વાછરડાની આકૃતિવાળે) લેખ–
ॐ संवत् १३३१ वर्षे आषाड सुदि १४ गुरौ अोह आरासणे रा(*)जश्रीमहिपालदेवेन आत्मीयपितु-राजयस तथा માતુ(*)વાથી શ્રી રવિ તથા પિતામહું વ્રત શ્રી....... (*) पितामही प्रती श्रीसलपणदेवि तथा आत्मीया एवं पंचमूर्तीनां(*)