SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ [R૮-૨૪૮] શ્રી શાંતિનાથના મ ંદિરમાં અષ્ટાપદ તીના પટ્ટશિલ્પ ઉપરના લેખ— સં ૨૬૬ જાનુન સુઢિ યુદ્ધે (ધે) પ્રાવાટ.... ..માર્યા પમિયા: પંચપુત્રા: શ્રેષ્ઠ ક્ષય-વોપવેવ-વસ્તિTबोपदेव - सोभाभ्यां कुटुंबश्रेयोर्थं अष्टापदतीर्थं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥ —સ૦ ૧૨૬૬ ના ફાગણ સુર્દિ ૧૦ ને બુધવારે પારવાડજ્ઞાતીય.....તેની ભાર્યો પદ્મિની, તેને પાંચ પુત્રા હતા— જક્ષદેવ, આપદેવ, વસ્તિગ........તેમાંથી એપદેવ અને સેાભાએ કુટુંબના કલ્યાણ માટે અષ્ટાપદતીના પટ્ટ કરાવ્યે . અને તેની શ્રીધર્મ ઘાષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૨૨-૨૪૧] શ્રી શાંતિનાથ ભ॰ ના મંદિરમાં મુખ્ય ગર્ભગૃહમાં ભ॰ શાંતિનાથના પમાસન ઉપરના લેખ संवत् १३ - ४ वर्षे ज्येष्ठ सुदि सोमे श्रीमहावीरचैत्ये मातृपितृश्रेयोर्थं आरासणाकरवास्तव्य श्रे० वीरचंद्रभार्या श्रीपार्श्वनाथबिंबं कारितं । शुभं भवतु कारापतेः ॥ —સ૦ ૧૩–૪ ના જેઠ સુદિ ૨ ને સામવારે શ્રીમહાવીરસ્વામીના ચૈત્યમાં આરાસનાકરના રહેવાસી શ્રેષ્ઠી વીરચંદ્ર, તેમની ભાર્યાં........માતાપિતાના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ૰ની પ્રતિમા ભરાવી, તે કરાવનારનુ કલ્યાણ કરો.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy