SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [૨{ {{૬] ૧૩૮ સજજને માતા લક્ષ્મીના કલ્યાણ માટે ઋષભદેવની દેવકુલિકાનું તેરણ બનાવ્યું. [૩૨–૨૮] ' શ્રી પાર્શ્વનાથ ભવ ના મંદિરમાં તેરણવાળ દ્વાર પર લેખ સં. ૨૩૨૩૪ વ ? ર હેવકુIિ Wરિતા | –સં ૧૩૧૫ ના જેઠ વદિ ૧૧ ને રવિવારે દેવકુલિકા કરાવી. [ ૨૨-૨૨૧] ૨૬૭૬ ૬ (જૂઓ પૃ. ૫૧, લેટ નં ૧૧-૩૪) [ ૩૨–૨૨૦] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં દશમી દેરીમાને લેખ– __ सं०....वैशाख सुदि १३ शुक्र श्रे० देवचंद्रभार्या माल्हीपुत्र जयताक....श्रीधर्मनाथबिंब आत्मश्रेयसे कारितं देवकुलिकासहितं ।। - સં સુદિ ૧૩ ને શુક્રવારે શ્રેણી દેવચંદ્ર, તેની ભાર્યા માલ્હી, તેના પુત્ર જયતાકે ... દેવકુલિકા સાથે શ્રીધર્મનાથ ભવની પ્રતિમા પિતાના કલ્યાણ નિમિત્તે ભરાવી. - શ્રી શાંતિનાથ ભવના મંદિરના લેખ [૨-૨૨] શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં પહેલી દેરીની પ્રતિમા ઉપરને લેખ – ... ॐ श्रीमविक्रमभूभृतः स्वरवसुव्योमेंदुसंख्याख्यया ख्यातेऽन्दे प्रवरे सुसौख्यमवति श्रीभीमभूपैर्भुवं ।
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy