SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ सं० १२७६ माघ सुदि १३ ख़ौ श्रे० आसधरेण पुत्रसिवदेव तत्पुत्र सोभदेवपुण्याय श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठितं શ્રીધર્મઘોષસરિમિ: || —સ૦ ૧૨૭૬ના મહા સુદ્ધિ ૧૩ ને રવિવારે શ્રેષ્ઠી આસધ, પુત્ર સિવદેવ અને તેના પુત્ર સેામદેવના પુણ્ય માટે શ્રીમહાવીર ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની શ્રીધમ ઘાષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [R-૨૦૮] શ્રીપાર્શ્વનાથ ભના મંદિરની ત્રીજી દેરીમાંના લેખ सं० १२७६ माघ सुदि १३ खौ आसधरेण पुत्र महीधरघांघलपुण्याय श्रीपार्श्वनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः || —સં૦ ૧૨૭૬ ના માહ સુદિ ૧૩ ને રવિવારે શ્રેષ્ઠી આસધરે, પુત્રા મહીધર અને ધાંધલના પુણ્ય માટે શ્રીપાર્શ્વ - નાથ ભ॰ની પ્રતિમા ભરાવી અને તેની શ્રીધર્મ ઘાષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૨૨-૬૦૧] શ્રીપાર્શ્વનાથ ભ૦ના મદિરની ચેાથી દેરીમાંના લેખ सं० १२७६ माघ शुदि १३ रवौ श्रे० बिंबं कारितं प्रतिष्ठितं ॥ • શ્રીનેમિનાથ —સ૦ ૧૨૭૬ ના માહુ સુદિ ૧૩ ને રવિવારે શ્રેણી........એ શ્રીનેમિનાથ ભ॰ની પ્રતિમા પ્રતિષ્ઠા કરાવી. ભરાવીને તેની
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy