________________
ॐ। संवत् ११७६ मार्गशीर्ष सुदि १० बृहस्पतिदिने राजलश्राविकया श्रीअजितनाथस्वामिप्रतिमा मुक्त्यर्थं कारिता श्रीपद्मदेवसूरिभिः प्रतिष्ठिता जासिगपुत्र नानुयपुत्र्याः साहाय्येन ॥
–સં. ૧૧૭૬ના માગશર સુદિ ૧૦ ને ગુરુવારના દિવસે રાજલ નામની શ્રાવિકાએ મુક્તિને માટે શ્રીઅજિતનાથની પ્રતિમા શ્રછી જાસિગ પુત્ર અને નાનુય પુત્રીની સહાયથી ભરાવી અને તેની શ્રીપદ્યદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮-૮૭ ] શ્રી મહાવીર સ્વામીના મંદિરના મુખ્ય ગભારામાં ડાબી બાજુના કાઉસગ્ગિયા ઉપરને લેખ–
संवत् ११७६ मार्गशीर्ष शुदि १० बृहस्पतिदिने राजलश्राविकया जासिगपुत्र नानुयपुत्रीसाहाय्येन श्रीशांतिनाथप्रतिमा कारिता श्रीपद्मदेवसूरिभिः प्रतिष्ठिता ॥
–સં. ૧૧૭૬ના માગશર સુદિ ૧૦ ને ગુરુવારે રાજલ શ્રાવિકાએ શ્રેષ્ઠી જાસિગ પુત્ર અને નાનુય પુત્રીની સહાયથી શ્રી શાંતિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીપદ્યદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[23-૮૨] શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં છૂટા પડેલા તારણના સ્તંભ પરને લેખ–
__संवत् ११८१ कार्तिक सुदि १५ सु(शु)ऋदिने श्रीपारस्व(%) નાથવેવસ્થ સાંવા પેઢા ત્રા(ગ્રા)વન તોરણે રાતિ |