________________
૧૦૮
—સ૦ ૧૩૪૩ ના માહ સુદ ૧૦ ને શનિવારે પારવાડજ્ઞાતીય શ્રેષ્ઠી માહિલ્લ, તેના પુત્રા શ્રે॰ થિરદેવ, શ્રે ધામડ, થિરદેવની પત્ની માઉ, તેમના પુત્ર વીરચંદ્રની પ્રથમ પત્ની આસમતિ, તેમના પુત્ર અભયસિંહ, તેમની પત્ની સેહુ, ખીજા પુત્ર વીલ્હેણુ, તેમના પુત્ર ભીમસિંહ, ખીમસિંહ, દેસિંહ, નરિસંહ, વીલ્હણની પુત્રી હીરલ, તેના પહેલા પુત્ર...લિ’મિણિ, તેના પુત્ર જયતસિંહ, ખીજા પુત્રની ભાર્યાં ખેતલદેવી, તેના પુત્ર રણુ, ત્રીજા પુત્રની પત્ની દેવિસર, તેના પુત્ર સામંતસિંહ, ચેાથા પુત્રની પત્ની ના....દેવી, પાંચમા પુત્રની પત્ની વિજયસિરિ વગેરે કુટુંબ સાથે શ્રેષ્ઠી વીરચંદ્રે શ્રીઅરિષ્ટનેમિ જિનચૈત્યમાં શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ પેાતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની બૃહદ્ગચ્છીય શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય પરમાનદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ o o ]
શ્રીનેમિનાથ ભ॰ ના મંદિરના મુખમંડપના કાઉસગ્ગયા નીચે પાટલી ઉપરના લેખ~~~
ॐ ॥ संवत् १३४३ वर्षे माघ शुदि १० शनौ प्राग्वाटान्वयશ્રે૦ (*) વિદ્યુત શ્રે૦ ફેસનમાર્યા વેલ્ધી તપુત્ર હક્ષ્મળ [ આ ] (*)સધર ફેવધર સિરધર મયધર । તથા સિરધરમાર્યા....(*) પુત્ર નસરેવ । દ્વિતીયપુત્રા શ્રેષ્ઠ ગાંગલેવેન માર્યા....(*)....ગાથી जयतू तत्पुत्र लूणधवल वाधू कपूरदेवि तत्पुत्र कल्हण सीहप्रभृतिकुटुंबसमुदाये सति आत्मना .... (*) पितुः श्रेयोर्थं कल्याणत्रये