SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ –સં. ૧૨૫૯ ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી યશપાલ, તેના પુત્ર પાર્શ્વચક્રે પોતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વ નાથ ભટ ની પ્રતિમા ભરાવી અને તેની વાચક સાગરચંદ્ર ગણિએ પ્રતિષ્ઠા કરી. [૨૭] શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાંની એક મૂર્તિ પર લેખ– છે. સંવત શરૂ ૨૦ વર્ષ વૈરા વતિ રૂ . ચિવ માર્યા પુત્ર સેવા(જ) મારમાર્યા........ફ્રિ. પુત્ર માર્યા વાતૃદેવ........શ્રેયોથે વિવં શરિત | –સં. ૧૩૧૦ ના વૈશાખ સુદિ ૩. શ્રેષ્ઠી થિરપાલ, તેની પત્ની કડૂ, તેના પુત્ર દેવકુમાર, તેની પત્ની.......બીજા પુત્ર જસા, તેની પત્ની પાતૂ સાથે દેવકુમારે પિતાના કલ્યાણ માટે બિંબ ભરાવ્યું. [૨૮] મૂળમંડપમાં ગર્ભગૃહ પાસે ૧૭૦ જિનના શિલાપટ્ટ ઉપરને લેખ– ॐ ।संवत् १३१० वर्षे चैत्र वदि २ सोमे प्राग्वाटान्वय श्रे० छाहडभार्या वीरीपुत्र श्रे० ब्रह्मदेवभार्या लषमिणि भ्रातृ श्रे. सरणदेवभार्या सूहवपुत्र श्रे० वीरचंद्रभार्या सुषमिणि भ्रातृ श्रे० पासडभार्या पद्मसिरि भ्रातृ श्रे० आंबडभार्या अभयसिरि भ्रातृ श्रे० राम्बण १ पूनाभार्या सोहगपुत्र आसपालभार्या वस्तिणिपुत्र बोजापुत्र महणसीहपुत्र जयतापुत्र कर्मसीहपुत्र अरसीह लूणसीभार्या हीरूपुत्र
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy