________________
૯૨
श्री परमानंद सूरि समेतैः. પ્રતિષ્ઠિત । તથા પુરા નવિશ્રામवास्तव्य प्राग्वाटवंशोद्भवमहं वरदेव तत्सुत वनुय तत्सुत बाहड સસ્તુત..............તમાર્યા તુલ્દેવીમુતેન આરાસનારસ્થિતન શ્રે૦ कुलचंद्रेण भ्रातृ रावण वीरूयपुत्र घोसल पोहडि भ्रातृव्य बुहा० चन्द्रादि । तथा पुनापुत्र पाहड (?) वीरा पाहडपुत्र जसदेव पूल्हण पासू तत्पुत्र पारस पासदेव शोभनदेव जगदेवादि वीरापुत्र छाहड आमदेवादि सूमात साजन तत्पुत्रप्रभृति गोत्रस्वजन संतुकं फु (?) पुनदेव सावदेवादिदुल्हेवि राजी सलखणी वाल्देवि आपी रतनी फूदी सिरी साती रूपिणि देवसिरि प्रभृतिकुटुंबसमेतेन श्रेयोर्थं श्री अरिष्टनेमिचैत्ये श्री पार्श्वजिनबिंबं कारापितमिति ॥
♦
—સં૦ ૧૨૧૪ ના ફાગણ વિદે છ ને શુક્રવારે અગાઉ નંદિગ્રામના રહેવાસી પેારવાડવશમાં થયેલા મહુ૰ વરદેવ, તેના પુત્ર વનુય, તેના પુત્ર બાહડ, તેના પુત્ર..........તેની ભાર્યા દુલ્હેવીના પુત્ર કુલચંદ્ર, જે આરાસનાકરના રહેવાસી હતા તેમણે; ભાઈ રાવણ, વીય, તેના પુત્ર ધેાસલ અને પાડિડ, કાકા બુહા અને ચંદ્ર વગેરે; તેમજ પુનાના પુત્રા પાહુડ (?) અને વીરા, પાહુડના પુત્રા જસદેવ, પૂહુણ, પાસ; તેના પુત્રા પારસ, પારસદેવ, શાલનદેવ, જગદેવ વગેરે; વીરાના પુત્રા છાડ અને આમદેવ વગેરે; સમાના પુત્ર સાજન, તેના પુત્રા વગેરે અને ગાત્રીય સ્વજન સંતુક, પુનદેવ, સાવદેવ વગેરે; દુવિ, રાજી, સલખણી, વાલ્દેવ, આપી, રતની, કૂદી, સિરિ સાતી, રૂાષિણ, દેવિસિર વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીઅરિષ્ટનેમિચૈત્યમાં શ્રીપાર્શ્વનાથ