________________
નમોડર્હત્
૩૧ છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત, - મુચ્યેઃ સ્થિતં સ્થગિત ભાનુ કર પ્રતાપમ્મ્ત મુક્તાફલ-પ્રકરજાલ-વિવૃદ્ધશોભં, પ્રખ્યાપયદ્ઘિજગતઃ પરમેશ્વરત્વમ્ ।।૩૧।।
ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઘોરગુણપરક્કમાાં ।
મંત્ર : ૐ ઉવસગ્ગહરં પાસ, પાસ વંદામિ કમ્મઘણમુક્યું । વિસહર-વિસ-ાિણ્ણાસં, મંગલકલ્લાણ-આવાસં હ્રીં નમઃ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી રાજ્ય તરફથી માન મળે, તથા સર્વત્ર સન્માન પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(મોતીઓની સમૂહરચના વડે જેની શોભા વિશેષ વૃદ્ધિ પામી છે, વળી જે ચંદ્ર સમાન મનોહર છે અને જેણે સૂર્યના કિરણોનો પ્રતાપ સ્થગિત કર્યો છે અને વળી ત્રણ જગતના સ્વામીપણાને સાક્ષાત્ કરતા એવા ઉચે રહેલા તમારા ત્રણ છત્રો શોભે છે.)
૩૬