SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કેસર ગ્રામ - ૨ બરાસ ગ્રામ - ૧૦ વાસક્ષેપ ગ્રામ – ૫૦ રૂપેરી બાદલો ગ્રામ – ૫ રૂપેરી વરખ થોકડી - ૧૦ સોનેરી વરખ થોકડી - ૧ ધુપ પૅકેટ - ૧ કાપુસ ગ્રામ - ૫૦ કપુર ગોટી – ૨ દીવેટ બોયા - ૧૨૦ સર્વોષધિ ગ્રામ - ૨૦ ગુલાબજળ બૉટલ – ૧ અત્તર બૉટલ - ૧ દાંડીવાલા પાન - ૧૦ શ્રીફળ – ૭ રક્ષાપોટલી - ૫૦૦ સોપારી - ૫૦ ખડીસાખર કિ. - ૦|| ચોખા ઝીણા કિ. - ૮ શ્રી સંતિકર ઘઉં, મગ, ચણાની દાળ, કાળા અડદ કિલો - ૨-૨ કાળા તલ કિલો - ૦।। લીલું કપડુ મીટર - ૧ મલમલ મીટર - ૨ મહાપૂજન સામગ્રી લીસ્ટ સંત્રા - ૫૦ લીલા નારિયેલ - ૭ નેપકીન - ૬ રોકડા રૂ. - ૫૦ પાવલી – ૫૦ ગાયનું દૂધ લીટર – ૨ ગાયનું દહીં લીટર - ૦| શેરડીનોરસ લીટર - ૦।। પાટ પર પાથરવાનું લાલ કપડુ મિ. - ૪ લાલ કટાસણા - ૬ નાડાછડી દડો - ૧ ફળ શેરડી ટુકડા - ૬ મોસંબી - ૫૦ દાડમ – ૧૨ કાચું પપૈયું – ૧ ચિકુ - ૬ મિઠાઈ ચોખા, ઘઉં, ચણાદાળ, મગ, અડદના લાડુ - ૨-૨ બુંદીના લાડુ - ૧૮ પેંડા (મોટા) – ૧૮ બરફી - ૧૮ ફૂલ લાલ ગુલાબ – ૨૭ જાસુદ - ૧૦૦ ડમરો જુડી – ૧ સફેદ ઝીણા ફુલ પુડી - ૨ ફુલના હાર - ૩ સંતિકરૂં યંત્ર આદેશો ૧. શ્રી શાંન્તિનાત પૂજન કોઈપણ ૪ ૨. નવ પદ પજન સજોડે ૩. ૧-૨ ગાથા પૂજન કોઈપણ ૪ ૪. ૩-૪ ગાથા પૂજન કોઈપણ ૪ ૫. અધિષ્ઠાયક પૂજન ૨ સજોડા ૬. સોલ વિધા દેવી પૂજન ૪ બાલિકા ૭. ૫-૬ ગાથા પૂજન કોઈપણ ૪ ૮. ૨૪ યક્ષ પૂજન ૪ ભાઈઓ ૯. ૭-૮ ગાથા પૂજન કોઈપણ ૪ ૧૦, ૨૪ યક્ષિણી પૂજન ૪ બેનો ૧૧. ૯-૧૦ ગાથા પૂજન : કોઈપણ ૪ ૧૨. ૧૧-૧૨-૧૩ ગાથાપૂજન કોઈપણ ૪ ૧૩. પાંચ અભિષેક પાંચ ભાઈ ચાર બેનો ૧૪. અષ્ટપ્રકારી પૂજા ૧ સજોડુ ૧૫.૧૦૮ દિવાની આરતી પરિવાર ૧૬. મંગળ દીવો ૧૭. શાંતિકળશ પરિવાર ૧ સજોડું + ૨ ૫૩
SR No.006223
Book TitlePoojan Vidhi Samput 08 Namaskar Mahamntra Mahapoojan Vidhi Uvasaggaharam Mahapoojan Vidhi Santikaram Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy