________________
બીજું વલય... બ્રહ્મ - ધરણેન્દ્રાદિ પૂજન ૧. બ્રહ્મદેવતા પૂજન (યંત્રમાં કુસુમાંજલિ, માંડલામાં બીજોરૂ – ઘેવર). ___ॐ ह्रीं श्री ब्रह्मणे ऊर्ध्वलोकाधीश्वराय सर्वसुरप्रतिपन्न-पितामहाय ॐ म्ल्यूँ ब्रह्मणे स्वाहा ।। ૨. ધરણેન્દ્ર પૂજન (યંત્રમાં કુસુમાંજલિ, માંડલામાં બુંદીનો ૧ લાડુ, મોસંબી)
ॐ ह्रीँ श्री धरणेन्द्राय नागभवन-पतीन्द्राय स्वाहा ।। ૩. પાતાલવાસી નાગદેવ પૂજન (યંત્રમાં કુસુમાંજલિ, માંડલામાં ૪ બદામ, ૨ પેંડા)
ॐ ह्रीँ पुँ नमः श्री नागेभ्यः पातालस्वामिभ्यः ॐ म्यूँ नागाय स्वाहा ।। ૪. પાર્શ્વયક્ષ પૂજન (જમણી બાજુ ઉપરની દેરીમાં કોલુ, યંત્રમાં કુસુમાંજલિ)
ॐ नमः श्री पार्श्वयक्षाय, श्री पार्श्वनाथ जिनशासनरक्षकाय श्री पार्श्वयक्षाय स्वाहा ।। ૫. પદ્માવતી દેવી પૂજન (ડાબી બાજુની ઉપરની દેરીમાં કોળું, યંત્રમાં કુસુમાંજલિ)
ॐ नमः श्री पद्मावत्यै, श्री पार्श्वजिन शासनदेव्यै ॐफ्यूँ पद्मावत्यै स्वाहा ।। ૬. વૈરોટ્યા દેવી પૂજન (નીચે ડાબી બાજુની દેરીમાં કોળું, યંત્રમાં કુસુમાંજલિ)
ॐ नमः श्री धरणेन्द्रदेव्यै, श्रीधरणेन्द्र-द्वितीय-प्रियायै ॐ ह्रीं श्री वैराट्यादेव्यै स्वाहा ।।