________________
ૐ
સમ્યક્ જ્ઞાન-વર્શન-ચારિત્ર-તોમ્ય: તન પૃષ્ઠામ્યાં નમઃ જમણા હાથની હથેળી પર ડાબો હાથ મૂકી ચક્ર મુદ્રાથી બન્ને હથેળીઓને અને હથેળીઓના પીઠ ભાગને પરસ્પર શુદ્ધ કરવા...
(૮) છોટિકાન્યાસ : વિઘ્ન નાશાર્થે જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાની વચ્ચે કેશર યુક્ત ગુલાબનું પુષ્પ લઈ મંત્ર બોલી તે તે દિશામાં ઉછાળવું.
१. अ आ पूर्वस्याम्
३. उ ऊ
पश्चिमायां
५. ओ औ
उर्ध्वे
दक्षिणस्याम्
उत्तरस्याम्
२. इ ई ४. ए ऐ
૬. અં અઃ અધ:
(૯) પંચાંગ ન્યાસ
:: અનુક્રમે ચડઉતર, આરોહાવરોહ ક્રમે ઢીંચણ ૨, નાભિ ૨, હૃદય ૩, મુખ ૪ અને લલાટમસ્તક ૫ એમ પાંચ સ્થળે નીચેના મંત્ર બીજો સ્થાપી-આરોગ્ય રક્ષા કરવી. ।। ક્ષિ પ્ ૐ સ્વા જ્ઞા, જ્ઞા સ્વા ૐૐ ૫ ક્ષિ 11
ક્ષુદ્ર ઉપદ્રવોને નાશ કરનારી, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બનાવનારી, સર્વ પ્રકારના ભયોથી નિર્ભય બનાવનારી, પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી, પૂર્વાચાર્યોએ બતાવેલી, મહાપ્રભાવશાલી, માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે નીચેના સ્તોત્રથી કરવી.
૪