________________
(१) ॐ ह्रीँ नमो अरिहंताणं । (४) ॐ ह्रीँनमो उवज्झायाणं ।
(२) ॐ ह्रीँ नमो सिद्धाणं । (३) ॐ ह्रीँ नमो आयरियाणं । (५) ॐ ह्रीँनमो लोए सव्वसाहूणं । (६) ॐ ह्रीं श्रीगोतमस्वामिने नमः । ।। आ पाठ त्रण वखत बोली नमस्कार करवा ।
स्वस्ति नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय - सर्वसाधुभ्यः सम्यग् दर्शन - ज्ञान- चारू - चारित्र - सत्तपोभ्यश्च ।।
પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો
(૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ. ।। ॐ ह्रीँ वातकुमाराय विघ्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।। SIM (ह) ना घासथी लूमिनुं प्रमान 5.
-
(૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ... ।। ॐ ह्रीँ मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा ।। ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું.
(૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ. ।। ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा । ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં ।
૨