________________
શ્રી ચરમ તિર્થાધિપતિ, વર્તમાન શાસનપતિ, પરમાત્મા ૧ શ્રી મહાવીર સ્વામી પૂજન ક્રમશઃ અષ્ટ પ્રકારી પૂજા
નમીઽર્હત્ત્યાળ - પાવપારામ, શ્રુતાના - હિમાચલમ્ । વિશ્વાથ્યોન - વિં રેવું, વન્દે શ્રી જ્ઞાતનન્ટનમ્ II
ॐ ह्रीं श्री परमात्मने अनन्तानन्त ज्ञानशक्तये श्रीमते वीर जिनेन्द्राय जलं, चंदनं, पुष्पं, धूपं, दीपं, અક્ષત, નૈવેદ્યું, તં, યનામત્તે સ્વાા: મહાવીર સ્વામીની અષ્ટપ્રકારી પૂજા કરી માંડલામાં ફલ નૈવેધ ચઢાવવાં.
૨. II અથ શ્રી ગૌતમસ્વામી પૂજનમ્ II ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા નમોઽર્હુતુશ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિ-પુત્ર, પૃથ્વીભવં ગૌતમગોત્રરત્નમ્
સ્તુવન્તિ દેવા -સુર માનવેન્દ્રા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ૧ ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમગુરૂરૂપાય સૂરિમંત્ર રચનાકારકાય, દ્વાદશાંગી ગુંકાય શ્રી વીર પટ્ટાંબર ભાસ્કરાય અનંતલબ્ધિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને જલં યજામહે સ્વાહા....
પંચામૃતથી તથા શુદ્ધ જલથી પ્રક્ષાલ કરી અંગલુછણાં કરવાં.
૧૦