________________
કેશર ગ્રામ - ૫ કસ્તુરી મિલી, ગ્રામ - ૨ ગોરોચન ગ્રામ - ૨
બરાસ ગ્રામ - ૧૦૦
વાસ ક્ષેપ ગ્રામ - ૧૦૦ ધૂપ પૅકેટ - ૨
સોનેરી વરખ થોડકી - ૨ રૂપેરી વરખ થોડકી - ૧૦ સોનેરી બાદલો ગ્રામ - ૨ કપૂર ગોટી મોટી - ૧ સર્વોષધી ગ્રામ – ૫૦ શતમૂલિકા ગ્રામ - ૨૦ સહસ્ત્રમૂલિકા ગ્રામ - ૨૦
સુગંધિવાળો ગ્રામ - ૫૦ કેશુડાનાં ફુલ ગ્રામ – ૫૦ અત્તર શિશી - ૫
કાપૂસ ગ્રામ – ૫૦
શ્રી અર્હ અભિષેક મહાપૂજન સામગ્રી લીસ્ટ
બોયા દિવા માટે - ૨૦ ગુલાબ જળ બોટલ - ૫ કાંચી સોપારી - ૧૦ નગ શ્રીફળ નંગ - ૭ ગાયનું ઘી કિ. - ૧ કિલો ગાયનું દુધ લિ. - ૨ ગાયનું દહી લિ. - ૰ || શેરડીનો રસ લિ. - ૦।। રોકડા રૂ - ૫૦ પાવલી-૧૦|
અનાજ
વિવિધ અનાજ
વિવિધ મસાલા
વિવિધ મેવા
વિવિધ ગંધિયાણા
ચોખા - કિ. ૫
પાન બીડું
કાપડ દશદિક્પાલનાં શિંગોડા લીલુ કપડુ ૨×૨ પીસ - ૧ નેપકીન - ૬
અંગ લુછણાંમાટે મલમલ
ફળ
લીલુ નારીયેલ - ૧ મીક્ષ ફળ - ૬૦ શેરડીના સાંઠા - ૪ પાનવાળા
પાન દાંડીવાળા - ૩૦
નૈવેધ
ઘેબર - ૧
પેંડા – ૨૭
મિક્ષ મિઠાઈ – ૬૦
ફૂલ
લાલ ગુલાબ - ૨૫
સફેદ ગુલાબ - ૨૫ ડમરો ઝુડી - ૨
સફેદ ઝીણાં ફૂલ ગ્રામ-૫૦૦ આસોપાલવ તોરણ પ્રભુજી માટેનાં હાર- ૩
આદેશ્વર ભગવાનના પ્રતિમાજી આદેશોની વિગત
દરેક પૂજનમાં કોઈપણ ૪-૪ ૧. દશદિક્પાલ પૂજન
૨. ૨ થી ૨૫ સુધી અભિષેક ૨૪
૨૬. ચંદન પૂજા
૨૭. કસ્તુરી પૂજન
૨૮. ગોરોચન પૂજા
૨૯. આભૂષણ પૂજા
૩૦. વિવિધોપચારી પૂજા
૩૧. ૧૦૮ દિવાની આરતી
૩૨, મંગળ દિવો
૩૩. શાંતી કળશ - સજોડે
૭૫