________________
ચંદન પૂજા
પુષ્પ પૂજા
: ૐૐ નમો યઃ સર્વશીરાવસ્થિને વૃચિવિ પૃથુ પૃથુ નન્ય ગૃહાળ ગૃહાળ સ્વાહા | : ॐ नमो यः सर्वशरीरावस्थिते महाभूते मेदिनि पुरु पुरु पुष्पवति पुष्पं गृहाण गृहाण स्वाहा । ધૂપ પૂજા : ॐ नमो यः सर्वशरीरावस्थिते दह दह महाभूते तेजोऽधिपते धू धू धूपं गृहाण गृहाण स्वाहा । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ અક્ષતં નૈવેધ, ફલં યજામહે સ્વાહા... દીપક ધરવો. ચોખાનો સ્વસ્તિક કરી નૈવેદ્ય અને ફળ મૂકવાં....
પન્દર સ્નાત્ર થયા પછી ચન્દ્રદર્શન, સૂર્યદર્શનનુ થોડું વિશેષ વિધાન કરવાનું છે. આ વિધાન ખાસ કરીને અંજનશલાકા પ્રસંગે કરાવવામાં આવે છે. તેમજ સામાન્ય અઢાર અભિષેક પ્રસંગે પણ કરવામાં આવે છે. તેમાં સર્વ બિંબને ચંદ્ર અને સૂર્યનાં સ્વપ્નનું દર્શન નીચેના મંત્રપાઠ પૂર્વક કરાવવું. સ્વપ્ન ન હોય તો દર્પણ દેખાડવું. આ વિધાન સૌભાગ્યવંતી બહેનો સજોડે અથવા ઘરના બધા પાસે કરાવવું.
ચંદ્રદર્શન મંત્ર આ પ્રમાણે છે.
ॐ अर्हं चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमा असि, ग्रहपतिरसि, नक्षत्रपतिरसि, कौमुदीपतिरसि, २७ मदनमित्रमसि, जगज्जीवनमसि, जैवातृकोऽसि, क्षीरसागरोद्भवोऽसि, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि, औषधिगर्भोऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, नमस्ते भगवन् ! अस्य कुलस्य ऋद्धिं कुरु कुरु, वृद्धिं कुरु कुरु, तुष्टिं