________________
// ૩૪ [f ૐ નમ: // // તિનથ-વિનય-૨ સિદ્ધવજં નમામિ //
| श्रीसिद्धचक्रयन्त्रोद्धार पूजनविधिः । પૂજ્ય ગુરૂભગવંત હોય તો વંદન કરી, અનુજ્ઞા માગી પૂજનની શરૂઆત કરવી... 2 ગુરૂભગવંત પાસે પૂજનની સર્વ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરાવવો...] “ ભૂર્ભુવઃ સ્વધાય રવાહા” મંત્રથી વાસક્ષેપ મિશ્રિત ચોખા પૂજન ભૂમિ ઉપર નાખી ભૂમી શુદ્ધિ કરવી.... વાજતે ગાજતે સિંહાસનમાં પ્રભુજીને પધરાવવા... 2 બાજોઠ ઉપર કે થાળમાં સિદ્ધચક્ર યંત્રને
સ્થાપન કરવું. ] મધુરસ્વરે ભાવોલ્લાસ પૂર્વક શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા કરવી...... 2 સિદ્ધચક્રજીનું આલેખન, આરાધન તથા, મહિમા બતાવતી ત્રણ ચોવીશીઓ બોલવી.
यस्य प्रभावाद्विजयो जगत्यां, सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यम् । परत्र देवेन्द्रनरेन्द्रता स्थात्, तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ।। १ ।। અર્થ : જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે. પૃથ્વી ઉપર અદ્ભૂત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરલોકમાં દેવેન્દ્ર નરેન્દ્ર પણું પ્રાપ્ત થાય છે. તેવા શ્રી સિદ્ધચક્ર ભગવંત સિદ્ધિને આપો.