________________
૧૬
યંત્ર ઉપર કેશર, પુષ્ય પૂજા. માંડલા ઉપર લીલું નારિયેલ, ચમેલીનું તેલ, કેશર, જાસુદનું ફૂલ. સૌ આરાધકોને રક્ષા પોટલી આપવી. નિયમ ધારણ કરી મંત્ર બોલ્યા બાદ રક્ષા પોટલી બાંધવી નીચેનો મંત્ર સાતવાર બોલી રક્ષાપોટલી મંત્રવી.
|| ॐ हूँ (त्द्) फुट कीरिटि कीरिटि घातय घातय, परकृतविघ्नान् स्फेटय स्फेटय,
सहस्त्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ।। અભિમંત્રિત રક્ષાપોટલી યથોચિત નિયમ ધારણ કરાવી નીચેનો મંત્ર બોલી બાંધવી.
ૐ નમોડી રા ર પુન્દ્રાડા || આ મંત્ર બોલીને પૂજન કરનારાઓએ હાથે રાખડી બાંધવી. મેરૂ સમાન નિશ્ચલ પીઠિકાની સ્થાપના.
| ૐ ગર્વ પ્રસિદ્ધ સત્ર મેનિક્સ વેાિરે તિષ્ઠતિષ્ઠa: 8: સ્વાદ || આ મંત્ર બોલી પીઠ ઉપર શ્રી સિદ્ધચક્ર યંત્ર સ્થાપન કર્યું છે, તે પીઠને હસ્તસ્પર્શ કરવો.
I % રીંગ સિધિપતયે નમઃ || આ મંત્ર બોલી સિદ્ધચક્ર યંત્રને હસ્તપર્શ કરવો. હાથમાં કુસુમાંજલી લઈને - परमेश्वर! परमेष्ठिन्! परमगुरो! परमनाथ परमार्हन्! | परमानन्तचतुष्टय! परमात्मस्तुभ्यमस्तु नमः।। આ શ્લોક બોલી યંત્ર પર કુસુમાંજલિ કરવી, પછી શસ્તવ-નમુત્યુ સ્તોત્ર ભણવું.