________________
કાપડ લાલ શાટીન મીટર – ૨ લીલુ રેશમી મીટર - ૨ પીળું રેશમી મીટર - ૨ પંચ પટ્ટો મીટર - ૧ સફેદ રેશમી મીટર - ૩
બ્લ રેશમી મીટર - 1 કાળુ રેશમી મીટર - oil જાંબલી રેશમી મીટર - ૦| લીલી છીંટ મિટર - ૦|| મલમલ મીટર - ૪ સફેદ કોટન મિ. - ૩ લાલ કોટન મિ. - ૬ નેપકીન - ૩
શાન્તિસ્નાત્રના દિવસે | ગાયનું દુધ લી. - ૩ ગાયનું દહીં લી. - ૦|| નાગરવેલનાં પાન - ૫૦ ૨૭ તારનો સુતરનો દડો-૧ ઘરે બનાવવાની રસોઈ| ખીર વાડકા - ૨ ફાડા લાપસી વાડકા - ૨ ચોળાના લોટના પુડલા – ૨ ગળ્યા પુડલા - ૧૦ રોટલી - ૧૦ ભાત વાડકી – ૨ ૫ જાતના શાક ૨-૨ વાડકી. અડદની દાળનાં વડા - ૨૧ બાકુળા બાફવા જિ. - ૨
સંત્રા - ૩૧ મોસંબી - ૩૧] ડમરો ઝડી - ૧ ચિકુ - ૩૧ કેળા લુમ - ૩ | આસોપાલવ શેરડીના સાંઠા - ૪ (પાનવાળા)| કેળનાં થડ - ૪ શેરડીના ટુકડા - ૧૨
પૂજનની વિગત [મિઠાઈ
- ૭૮ ૧- કુંભસ્થાપના સજોડે પેંડા મોટા નંગ- ૩૧
૨ - દિપક સ્થાપના સજોડે બુંદીના લાડુ નંગ - ૩૧
૩- ક્વારારોપણ ૪ કુમારીકા સાટા - ૩૧ ઘેબર - ૩ મોહન થાળ - ૩૧
૪ - નવગ્રહ પાટલા પૂજન સજોડે મેવો.
૫- દશદિકપાલ પાટલા પૂજન સજોડે
૬- અષ્ટમંગલ પાટલા પૂજન સજોડે બદામ, પિસ્તા, કિસમીસ, કાજૂ
૭ થી ૩૪ - શાંન્તિસ્નાત્રની ૨૭ પૂજાઓ ૧૦૦ - ૧૦૦ ગ્રામ,
દરેકમાં ઓછામાં ઓછા ૨ અને વધુમાં વધુ ૬ જણ તથા એક જણ શ્રીફળ લઈને
ઉભા રહે. બે બહેનો દીવામાં ઘી પૂરે. લાલ ગુલાબ - ૨૦
૧૦૮ દિવાની આરતી સફેદ ગુલાબ - ૨૦
મંગલદિવો ચંપો - ૧૦
શાન્તિકળશ. સફેદ ઝીણાં ફૂલ ગ્રામ ૨૫૦
ફળ.
અષ્ટ મંગલના ઘડા - ૨ ગાયનું દુધ લી. - ૧ ગાયનું દહીં ગ્રામ - ૧૦૦ ગાયનું ઘી કિ. - ૧ નાગરવેલનાં પાન ૪૦
લીલા નારીયેલ - ૫ અનાનસ – ૩ પપૈયા - ૩ સફરજન - ૩૧ દાડમ - ૧૨