________________
પછી પ્રગટ એક નવકાર નyહ્યું, નાનંતિ વેયારું, ખાવંત વિ સાહૂ બોલી સ્તવનને સ્થાને નિયતિ અથવા તિરં રુરી સંપૂર્ણ જય વીયર બોલવા. ઉર પછી છેવટે બલિબાકુળા રાખ્યા છે તે ઉછાળવા. પછી પહેલાં સ્થાપન કરેલા શાંતિદેવીના
કુંભ આગળ બીજા ચાર કુંભ ડાઘ રહિત ઘાટવંતા લઇને તે દરેકમાં ચોખા શેર સવા, રૂપાનાણું, સોપારી પ મૂકી, શ્રીફળ મૂકી લીલા કે પીળા કપડાથી બાંધી ફૂલમાળે પૂજીને શુભ શ્રાવક કુમારિકાના માથે સ્થાપી વાજતે ગાજતે ગીત ગીતે શાંતિ કુંભ પાસે આવી સ્થાપે. પછી શાંતિ દેવીને યોગ્ય નૈવેદ્ય ધરીએ તે આ પ્રમાણે : ખીર, કરંબો, બાટ-લાપસી, સુંવાળી ૨૧, વડાં ૨૧, પંચધારી-લાપસી, લાડવા મગદળના ૯, ગળ્યા-મોળા પુડલા. રોટલી, ભાત, દહીં એક પાત્રમાં મુકી ધરાવે. પછી શાંતિ ઉદ્ઘોષણા પૂર્વક શાંતિદેવીની આરતી ઉતારીએ. પછી નીચે પ્રમાણે દેવ વાંદીએ :
રયાવારિ. શાન્તિનાથનું ચૈત્યવંદન નમુત્યુ બાવંતિ ચારું, નાવંત વિ સાહૂS બોલી કહી સ્તવનને સ્થાને તિર કરી સંપૂર્વ ના વીરા આરિત ઘેયા, રાજસ્થ૦ કહી એક નવકારનો કાઉસગ કરી પારી નમોડર્ કહી નીચેની સ્તુતિ કહેવી :
૬૯