SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ િઆ મંત્ર ત્રણ વાર બોલી તેમાં સર્વોષધિ નાખીએ. ॐ ही सर्वोषधिसंयुक्तया, सुगन्धया घर्षितं सुगतिहेतोः । स्नपयामि जैनबिम्बं, मंत्रिततन्नीरनिवहेन ||१|| स्वाहा ।। પછી ચંદનના છાંટા નાખવા અને પુષ્પ નાખવાં. પછી લાલ રેશમી વસ્ત્ર ઢાંકી તેના ઉપર શ્રીફળ મુકવું અને ધૂપ દીપ સહિત, માટલીપર હાથ રાખી સાત સ્મરણ (સવારે ન હોય તો તિજય પહુત કલ્યાણ મંદિર સિવાય બપોરે હોય તો નમિઊણ, કલ્યાણ हिर सिवायना) गो. કે પછી વિધિપૂર્વક સિંહાસન ઉપર શ્રી શાંતિનાથ તથા શ્રી કષભદેવની પંચતીર્થી સિદ્ધચક્ર યુક્ત સ્થાપી સ્નાત્ર પૂજા ભણાવી. વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે કરે. १ पूल : स्नात्र करतां जगतगुरु शरीरे, सकल देवे विमल कलश नीरे; आपणा कर्ममल दूर कीधा, तिणे ते विबुध ग्रंथे प्रसिद्धा ।।१।। हर्ष धरी अप्सरावृंद आवे, स्नात्र करी एम आसीस भावे; जिहांलगे सुरगिरि जंबूदीवो, अमतणा नाथ जीवानुजीवो ||२|| "श्रीमन्मंदरमस्तके शुचिजलै धीतैः सदर्भाक्षतैः, पीठे मुक्तिवरं विधाय रचितं तत्पादपुष्पसजा । इन्द्रोऽहं निजभूषणार्थममलं यज्ञोपवीतं दधे, मुद्राकंकणशेखराण्यपि तथा जैनाभिषेकोत्सवे ।।३।। ४०
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy