SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પછી પૂજક શ્રાવક એક થાળમાં શ્રીફલ, અક્ષત, બહુવર્ણા પુષ્પો, સવા રૂપિયો, પીત વસ્ત્ર તથા બીજાં ફળો રાખી ઉભો રહી આ મંત્ર બોલે : ॐ इन्द्राग्नियमनैर्ऋतवरूणवायुकुबेरेशानब्रह्मनागेति दश दिक्पाला जिनपतिपुरतोऽवतिष्ठन्तु (२) स्वाहा । એમ બોલી શ્રીફળ વગેરે પટ્ટક ઉપર મૂકવાં. પછી તે પટ્ટકને એક મીટર સફેદ વસ્ત્ર સહિત પીળા ૪૦ રેશમી વચ્ચે ઢાંકવો. અને તે પટ્ટકને નાડાછડીથી બાંધી પ્રભુની ડાબી બાજુ સ્થાપવો. પછી પૂજક શ્રાવક ગ્રહ પટ્ટક અને દિપાલ પટ્ટકની વચ્ચે ઉભો રહી બે હાથ જોડી કોશ મુદ્રાએ નીચે પ્રમાણે, પ્રાર્થના કરે. ॐ भो भो इन्द्रादयो दिक्पालाः! आदित्यादयो ग्रहाः! स्वस्वदिशि स्थिता विघ्नशान्तिकरा भवत भवत स्वाहा । अथ अष्टमंगल पूजन विधि મુહૂર્તને દિવસે પ્રભાતે એક દક્ષ શ્રાવક શેવનના પાટલા પર યક્ષ યક્ષકદમવડે અષ્ટમંગલ આલેખે. અથવા અષ્ટમંગલના તૈયાર પાટલા ઉપર પૂજન કરે. मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभुः । मंगलं स्थुलभद्राद्याः, मंगलं जिनशासनम् ।।१।। मंगलं श्रीमदर्हन्तः, सिद्धाश्च मंगलं मम । मंगलं सकलः संघो, मंगलं पूजका अमी ।।२।।
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy