SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. વાયુ પૂજન : ૐ વીરો વાયુ સંવૌષટ્ (સ્વાI) | વાયુને કુસુમાંજલિથી વધાવવા અને વાસચુઓ+કસ્તુરીવડે આલેખન કરવું. आह्वानमुद्राथी ॐ नमो वायवे वायवीपतये ध्वजहस्ताप हरिणवाहनाय सपरिजनाय अस्मिन् जम्बूद्वीपे . ૐ નમો વાયવે સવાદનાય સંપાિય સાયુધાય ચન્દ્રનું સમર્પયામિ સ્વાહા વાસચુઓ+સુખડથી પૂજા પુર્ણ સમર્પયામિ સ્વાહા ચંપક મરવો ફુલ ચઢાવવાં. વસ્ત્ર સમર્પયામિ સ્વાદ લીલુ સીંગોડું ચઢાવવું. ઝં સમર્પયામિ સ્વાહા મોસંબી મૂકવી. પૂર્વ આધ્રાપયામિ સ્વાહા ધૂપ ઉવેખવો. નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા મમરાનો લાડુ મુકવો. લીપ વર્ઝયામિ સ્વાદા દીપક ધરવો. અક્ષત, તાંડુરું, દ્રવ્ય, સર્વોપચારાત્ સમર્પયામિ સ્વારા તજ, લવીંગાદિ યુક્ત પાન મૂકવું. નાપમંત્ર : ૐ વી હો વાયુ સંવૌષટ્ (સ્વાહા) । પદની (કેરબાની) માળા વિધિકાર ગણે બાકી બધાંએ ૐ વાયરે નમ: પદની માળા ગણવી. ત્યારબાદ અર્થતંત્ર : ૐ વસ્તી તે વાયુ સંવૌષટ્ (સ્વાત્તા) |મંત્ર બોલવાપૂર્વક ૩ વાર અર્ધ્ય આપવો. બે હાથ જોડીને વાયવે દેવને સંઘની શાંતિ માટે પ્રાર્થના કરવી. प्रार्थना : हरिणो वाहनं यस्य, वायव्याधिपति र्मरुत् । संघस्य शान्तये सोऽस्तु, बलिपूजां प्रतीच्छतु ।। ૩૫
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy