________________
વિભાગ-૩ કન્નડ વગેરેમાં સાધુ - સાધ્વીઓનું વિચરણ થયું. આચાર્ય આર્ય સુહસ્તિ સંપ્રતિરાજાના ધર્મગુરૂ વીર સં. ૨૯૧ (ઈ. પૂ. ર૩૬) માં સ્વર્ગસ્થ થયા.
ચીન, બર્મા, સીલોન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, નેપાળ, ભૂતાન, તુર્કિસ્તાનમાં પણ સંપ્રતિએ જૈન ધર્મનો પ્રચાર કરાવ્યો.
મહારાજ શ્રેણિકનો પુત્ર કોણિક. તેનો પુત્ર ઉદાયી મહારાજા થયા. ત્યારપછી નવ નંદરાજાનું શાસન ચાલ્યું. (પ્રભુ મહાવીર પછી ૨૦૦ વર્ષ) પશ્ચાત્ નંદરાજાને હરાવીને ચાણક્ય મંત્રીની બુદ્ધિથી ચન્દ્રગુપ્ત મૌર્યનું શાસન ચાલ્યું.
નંદ વંશમાં સૌ પ્રથમ કલ્પક મહામંત્રી તથા છેલ્લે મંત્રી શકટાલ તથા તેના પુત્ર શ્રીયક મંત્રી થયા. - આચાર્ય ભદ્રબાહુના સમયે ૧૨ વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો. આચાર્ય વ્રજસ્વામીના સમયે ૧૨ વર્ષનો બીજો ભયંકર દુષ્કાળ પડ્યો.
પ્રભુ વરની સાતમી પાટે આચાર્ય સ્થૂલભદ્ર થયા ત્યારે ત્રીજા નિાવ અષાઢી આચાર્ય થયા.
આઠમી પાટે આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ થયા. આર્ય મહાગિરિના પ્રશિષ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્ર, પ્રશમ રતિ વગેરે ગ્રન્થોની રચના કરી. ઉમાસ્વાતિ મ. ના શિષ્ય શ્યામાચાર્યે પન્નવણા સૂત્ર બનાવ્યું. વીર સં. ૨૨૦ વર્ષે તે સમયે અશ્વમિત્રથી સામુચ્છેદિક ચોથા નિલવ થયા. વિર સં. ૨૨૮ વર્ષે પાંચમા નિહ્નવ ગંગાચાર્ય થયા.
નવમી પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધ થયા. તેમનાથી નિર્ગસ્થ ગચ્છ તે કોટિગણ કહેવાયો.
વીર સવંત ૪૫૩ વર્ષે દુષ્ટ ગર્દભિલ્લ રાજાને છેદનાર કાલકાચાર્ય થયા.
એ સમયે ભરૂચમાં ચમત્કારિક યોગ શક્તિના સ્વામી આચાર્ય ખર્પેટાચાર્ય તેમજ મહેન્દ્ર ઉપાધ્યાય થયા.
વીર સવંત ૪૬૮ વર્ષે યુગપ્રધાન આચાર્ય મંગુ થયા, પણ જીભની રસ લાલસાના આપે મૃત્યુ પામી યક્ષ બન્યા.
વીર સંવત ૪૭૦ વર્ષે વિક્રમ સવંતુનો પ્રારંભ થયો. દા. ત. અત્યારે વીર સંવત
કપ