________________
વિભાગ-૩ નિર્વાણ સમય થતાં. પદ્માસને બેસી યોગ નિરોધ કરી પાંચ હૃસ્વાક્ષર પ્રમાણ ચૌદમા ગુણસ્થાનકે રહી સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં પ્રભુ નિર્વાણપદ
પામ્યા હતા.
પ્રભુ પોતાના ૭૨ વર્ષના આયુષ્યમાં ૩૦ વર્ષ સંસારપર્યાયમાં, ૧રા વર્ષ છદ્મસ્થપણે સાધુ પર્યાયમાં અને ૨૯ વર્ષ ૫ માસ અને ૧૫ દિવસ કેવલી પર્યાયમાં રહ્યા હતા.
કરિનાં માતામસિ ૧..ચોમાસુ............... અસ્થિક પ્રામમાં ૩. ચોમાસા .........ચંપા અને પૃષ્ઠચંપામાં ૧૨ ચોમાસા ..વૈશાલી અને વાણિજ્યગ્રામમાં ૧૪ ચોમાસા ... રાજગૃહીના નાલંદા પાડામાં ૬. ચોમાસા .......... મિથિલા નગરીમાં ||||||| ૨. ચોમાસા ............. ભદ્રિકા નગરીમાં ૧.ચોમાસુ....... અલંભિકા નગરીમાં ૧.ચોમાસુ. ............ શ્રાવસ્તિ નગરીમાં
ગોદોહિકા આસન ૧. ચોમાસુ................. અનાર્ય દેશમાં ૧.ચોમાસુ............ પાવાપુરી નગરીમાં કુલ ૪૨ ચોમાસા YOGOS
પમાન રાજાઓ ૧) રાજગહીના રાજા શ્રેણિક (બિમ્બીસાર) ૨) ચંપાનગરીના રાજા અશોકચંદ્ર (કોણિક) ૩) વૈશાલીનગરીના રાજા ચેડા મહારાજા ૪) કાશીદેશના નવ મલ્લી રાજાઓ ૫) કૌશલદેશના નવ લિચ્છવી રાજાઓ ૬) વીતભયપતનના ઉદાયન રાજા ૭) કૌશામ્બીનગરીના શતાનિક અને ઉદાયન ૮) ક્ષત્રિયકુંડના નંદિવર્ધન રાજા ૯) ઉજ્જૈનના ચંડપ્રદ્યોત રાજા ૧૦) પૃષ્ઠચંપાના શાલ અને મહાશાલ રાજા
S || ૧૧) પોતનપુરના પ્રસન્નચંદ્ર રાજા આદિ અનેક રાજાઓ પરમાત્મા મહાવીરદેવના પરમભક્ત હતા. MિW
છું.
66ો
૫૧