________________
Iક
ST
વિભાગ-૩ ૭. સૌધર્મ દેવ (૧) – મધ્યમ સ્થિતિવાળા દેવ ૮. અગ્નિદ્યોત ૬૦ લાખ પૂર્વ ચૈત્ય ગામમાં ત્રિદંડી [૯. ઈશાન દેવ (૨) – મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૦. અગ્નિભૂત પ૬ લાખ પૂર્વ મંદર ગામમાં ત્રિદંડી ૧૧. સનકુમારદેવ (૩) – મધ્યમ સ્થિતિવાળા દેવ ) ૧૨. ભારદ્વાજ ત્રિદંડી ૪૪ લાખ પૂર્વ ત્રિદંડી બ્રાહ્મણ ૧૩. મહેન્દ્ર દેવ (૪) – મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૪. સ્થાવર (બ્રાહ્મણ) ૩૪ લાખ પૂર્વ રાજગૃહી નગરીમાં ત્રિદંડી ૧૫. બ્રહ્મદેવ (૫) –
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૬. વિશ્વભૂતિ રાજકુમાર ૧ કરોડ પૂર્વ રાજગૃહીમાં સંભૂતિ મુનિ
પાસે દીક્ષા લઈ નિયાણું
૧૭. મહાશુક્ર દેવ (૭) - ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ ૧૮. ત્રિપૃષ્ટ વાસુદેવ ૮૪ લાખ પૂર્વ પોતનપુરમાં કાનમાં સીસું
રેડાવ્યું. વિજયવતી રાણી
સાથે વેર || ૧૯. તમઃ તમઃ પ્રભા ૩૩ સાગરોપમ સાતમી નરક ૨૦. સિંહ
તિર્યંચ ગતિ ૨૧. પંકપ્રભા
ચોથી નરક = ૨૨. વિમલ રાજકુમાર (અનામી ભવ) – (દિક્ષા લીધી) | ૨૩. પ્રિય મિત્ર ચક્રી ૮૪ લાખ વર્ષ મૂકાનગરીમાં પોટ્ટીલાચાર્ય
પાસે દિક્ષા લીધી ૨૪. મહાશુક્ર દેવ (૭) ૧૭ સાગરોપમ સર્વાર્થ વિમાનમાં ૨૫. નંદન રાજકુમાર ૨૫ લાખ વર્ષ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ
તીર્થંકર નામકર્મ
બાંધ્યું
૨૬. પ્રાણત દેવ (૧૦) ૨૦ સાગરોપમ પુષ્પોત્તરાવર્તસક વિમાનમાં ૨૭. શ્રીવર્ધમાનકુમાર ૭૨ વર્ષ ચરમ તીર્થપતિ, ક્ષત્રિયકુંડ
(મહાવીર)