________________
વિભાગ-૨
'૪૫ આગમ સંક્ષેપ પરિચય
૧ થી ૧૧ અંગ, ૧૨ થી ૨૩ ઉપાંગ, ૨૪ થી ૩૩ પન્ના, ૩૪ થી ૩૯ છેદ સૂત્ર, ૪૦ થી ૪૩ મૂલ સૂત્ર, ૪૪ થી ૪૫ ચૂલિકા
૦
૦
૧
8
નામ
વિષય આચારાંગ સાધુ જીવનનાં આચાર-વિચાર સૂયગડાંગ અહિંસાનું મંડન, ક્રિયાવાદિ, અક્રિયાનું ખંડન
ઠાણાંગ જૈન ધર્મનાં મુખ્ય તત્ત્વોનું નિરૂપણ સમવાયાંગ દ્વાદશાંગી, ૬૩ શલાકાપુરુષોનો પરિચય વિવાહપષ્ણત્તિ શ્રી ગૌતમસ્વામીજીનાં ૩૬ હજાર પ્રશ્નોનાં ઉત્તરો નાયાધમકહા કથાઓ સાથે ઉપદેશ (વાર્તા) ઉવાસગદશા ૧૦ આદર્શ શ્રાવકોના જીવન ચરિત્રો
અંતગડ તદ્દભવ મોક્ષમાં જનારા જીવોનો પરિચય અનુત્તરોવવાઈ અનુત્તરવાસી દેવોનું વર્ણન પહવાગરણ વિધિમાર્ગ અને અપવાદમાર્ગનું વર્ણન વિવાકસૂય સુખ-દુઃખનાં વિપાકોનું વર્ણન | વિવાઈ રાજા કોણિક દ્વારા દેવલોક-પ્રાપ્તિનો ઈતિહાસ રાયuસેણિય પ્રાચીન નાટ્યકલા અને સૂર્યાભદેવની ઉત્પત્તિ જીવાભિગમ પ્રાણી-વનસ્પતિશાસ્ત્રનું સૂક્ષ્મ વર્ણન
પષ્ણવણા જીવનનું સ્વરૂપ, ગુણોનું શબ્દચિત્ર ૧૬ જંબુદ્વિપ પણત્તિ જંબુદ્વિપ સંબંધી માર્ગદર્શન ૧૭ ચંદપપ્પત્તિ ખગોળશાસ્ત્રની દૃષ્ટિથી ચન્દ્ર-નક્ષત્રનું ગણિત (રખા પ્રદર્શન)
સૂરપ્રજ્ઞપ્તિ સૂર્યગ્રહ-નક્ષત્રાદિની ગતિનું સૂક્ષ્મ વર્ણન નિરયાવલિયા નરકગામી ૧૦ રાજકુમાર અને યુદ્ધભૂમિ ૨૦ કષ્યવડિસિયા સંયમી રાજકુમારો અને દેવલોકનું વર્ણન
=