________________
વિભાગ-૧ લાભ રાગ-દ્વેષ દૂર થાય છે. અનંત શક્તિ વધે છે, પેટ, છાતી, ફેફસા, મેરૂદંડ સક્રિય બને છે. જડતા અને આળસ દૂર થાય છે.
“ હી નમો સિદ્ધાણં” સિદ્ધ મુદ્રા મંત્ર બોલીને અઈ મુદ્રાની જેમ જ ક્રિયા કરવી. પરંતુ જ્યારે હાથ
ઉપર લઈ જઈને અંગુલીઓને બન્ને બાજુ ખોલવી એનાંથી સિદ્ધ
શિલાનો આકાર બને છે. લાભ : પ્રમાદ દૂર થાય છે. જાગૃતિ વધે છે અને અહં મુદ્રાનાં બધા લાભ મળે છે.
ૐ હી નમો આયરિયાણં” આચાર્ય મુદ્રા :મંત્ર બોલીને શ્વાસ ભરીને બન્ને હાથ ખભાને પાસે લઈ જઈને હથેળી
તે ખોલીને અંગુઠનો સ્પર્શ ખભાને કરવો પછી શ્વાસ રોકીને પછી ધીરે 3] ધીરે શ્વાસ છોડવો અને હાથ પૂર્વ સ્થિતિમાં લાવવા. લાભ :આત્મવિશ્વાસ, નિર્ભયતાનાં ભાવો વધે છે. ખભા, છાતી,
પીઠ, ફેફસા અને આંગળીઓ સક્રિય બને છે.
- “ઝ હી નમો ઉવઝાયાણં' ઉપાધ્યાય મુદ્રા મંત્રનું ઉચ્ચારણ કરીને શ્વાસ ભરવો, બન્ને હાથને ઉપર લઈ જઈને,
બન્ને હથેળીઓ આકાશ તરફ ખોલીને બન્ને અંગુઠાનાં ટેરવા અને બન્ને તર્જનીનાં ટેરવાને પરસ્પર લગાવવું, શ્વાસ રોકવો અને આકાશ તરફ સ્થિર દષ્ટિથી જોવું પછી ધીરે ધીરે શ્વાસ છોડતા પૂર્વ સ્થિતિમાં
આવવું. (લાભ સ્વાધ્યાય અને અધ્યયન પ્રત્યે રૂચિ વધે છે, વિદ્યા ગ્રહણ કરવાની
શક્તિ વધે છે, વિનયનો વિકાસ થાય છે, ડોકનાં દોષો દૂર થાય છે, વિકાર ખતમ થાય છે.
“ હી નમો લોએ સવ્વ સાહૂણ” મુનિ મુદ્રા: મંત્રનું ઉચ્ચારણ કરીને શ્વાસ ભરીને, નમસ્કાર મુદ્રામાં હાથ
6 ઊંચા કરીને કાનને સ્પર્શ કરવો. બન્ને હાથની અંજલિ બનાવી, 1 ) ધીરે ધીરે શ્વાસ છોડતા નીચે જમીનને સ્પર્શ કરવો. . છે /લાભ સમતા અને સહિષ્ણુતા વધે છે. દ્વેષ, ઈર્ષાથી થતાં માનસિક
રોગો દૂર થાય છે.
૧૮