________________
પરિશિષ્ટ
છે. અથવા જન્મતા પહેલા જ મરી જાય છે. આનો ઉપાય દુર્વા છે. ૩) જે સ્ત્રી પિત્તના એટલે (એ.સી.ડી.ટી) ના રોગથી પીડાતા હોય તેને દુર્વા સ્વસ્થતા બક્ષે છે. તે નિર્વિવાદ સત્ય છે.
૪) ડાયાબીટીશ : આજે ડાયાબીટીશે જગતને ભરડો લીધો છે. એલોપથીથી
મધુમેહ કાબુમાં રહે પણ મટે નહીં તો તેને દુર્વા ચેલેન્જ કરે છે. મારે શરણે આવો અને જુઓ ચમત્કાર. ૫) નસ્કોરી ફુટવી ઃ દુર્વાનો સ્વરસ નાકમાં નાખો અને ૧૫ દિવસ તે રસ પીવરાવો. નસ્કોરીનું દર્દ જળમૂળમાંથી જશે.
સંસ્કૃત નામ પુનર્નવા છે. પુનર્નવા એટલે પુનઃ પુનઃ શરીરના કોશોને નવા બનાવે તે પુનર્નવા.
૧) પેશાબના તમામ દર્દોને નાશ કરવાનો ગુણ છે.
૨) સ્ટોનને તોડી મુત્ર માર્ગે બહાર કાઢે છે.
૩) શોથ (સોજા) ના નાશ માટે ઉત્તમ છે.
આને ઓફીસ ટાઈમ પણ કહે છે. કારણ આના ફુલ અગિયાર વાગ્યે ખીલે છે અને છ વાગ્યે કરમાય છે. બાળકોના દર્દીની રામબાણ દવા છે, અને વૃદ્ધોના દમનો દમ તોડવામાં ઉત્તમ છે.
૫) પાંડુ કમળો અને હેમોગ્લોબીનની ઉત્તમમાં ઉત્તમ દવા છે.
આને લજામણી પણ કહે છે. આના પાનને આંગળી અડાડવાથઈ તુરંત બીડાઈ જાય, રીસાઈ જાય, લજાઈ જાય, જેથી તેને રીસામણી કહે છે. આ વનસ્પતિ ઉપરથી જ આપણા જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે તે સાબીત કરેલું. ૧) ગુદભ્રંસ : જે બાળકની ગુદા બહાર
નીકળે તેન આમળ કહે છે. આનો ૨સ ૩ થી ૪ દિવસ લગાવવાથી ચોક્કસ બેસી જાય છે.
૨) સ્ત્રીઓની લાહી વા, રક્ત પ્રદર તાબડતોબ બંધ કરે છે.
આ ફુલ હિમાલયમાં અને મક્કામદીનામાં થાય છે. આ ફુલ પ્રથમ યુનાની કિમો લાવ્યા. તેમણે આ ફુલનું નામ
૪) આંખનાં રોગોમાં સાટોડીના મૂળ ઘસી મરિયમ ફુલ રાખ્યું. ત્યારથી ફુલ એ જ
આંજવું.
નામથી ઓળખાય છે. આ ફુલમાં એક વિશેષ ગુણોએ અનેકવાર ચમત્કાર બતાવ્યો છે. જે સ્ત્રીને સીઝેરીયન કરાવવાની જરૂર
૩) સ્ત્રીઓનું ગર્ભાશય (અંગ) બહાર નીકળે તેને અંદર બેસાડી દેવામાં આ ઔષધિ ઉત્તમ છે.