________________
પરિશિષ્ટ
૨૦) ૫ પ્રકારનાં સ્નેક્સ અભક્ષ્ય : રેડી નાસ્તા, વેફર-ચીપ્સ, નૂડલ્સ, કુરકુરે, કોર્નફલેક્સ.
કૂતરા વિગેરે પ્રાણીઓનાં શરીરમાંથી ખેંચેલી ચરબી (મટન ટેલો) માં તળેલા, કેટલાય દિવસનાં ફલેવરવાળા હોય છે અને ઢીંચણનાં દુઃખાવા – ચરબી કરનારા હોવાથી ખાવા જેવા નથી..!
૨૨) ૨ પ્રકારના કોલ્ડ અભક્ષ્ય : આઈસ્ક્રીમ અને કોલ્ડડ્રીંક્સ. સોફ્ટડ્રીંક્સ - પેપ્સીકોલા વગેરેમાં જે કેમિકલ્સ વાપરવામાં આવે છે, તેનાથી શરીરમાં કેલ્શીયમનું પ્રમાણ ઘટી જાય છે, પરિણામે નાની ઉંમરમાં દાંત-હાડકાં અને આંખ નબળા પડે છે, જેને કારણ સ્મરણશક્તિ-મગજ ખલાસ કરે, કેન્સરલીવર-કીડની ફેલ થાય છે. ગર્ભવતી સ્ત્રી જો ઠંડા પીણા પીએ તો બાળક ગંભીર ખોડ-ખાંપણવાળા થાય છે. વિદેશોમાં કોલ્ડડ્રીંક્સ બંધની ઝુંબેસ ચાલે છે. આપણે અહિંતો ખેડૂતો કોલ્ડડ્રીંક્સનો ઉપયોગ ખેતરોમાં જંતુનાશક દવાની જગ્યાએ કરીને
ફાયદો મેળવે છે. સંડાસ સાફ કરવામાં વાપરે છે. કોલ્ડ્રીંક્સ-ડેરીમિલ્ક વિગેરે પ્રોડક્ટસની નુકશાની અંગે અવાર-નવાર અખબારોમાં આવતું હોય છે, વિવેકી મનુષ્ય સમજીને ત્યાગ કરવો જોઈએ.
૨૦૯
પાછળ નાખે અકાય
કેટલાય જાતના કેમીકલ્સ અજીનો મોટો, સોડીયમ, મોનો ગ્લુકોમેન્ટ, કસ્ટર્ડ પાવડર, જીલેટીન, રેનેટ, પેપ્સી, રેન્ટેટ, રેકટેક વગેરે બધાજ પ્રકારનાં ફલેવરી (P No. 132). ગ્લુકોમેન્ટવાળી ચટાકેદાર વાનગી ખાતા જીભનાં . માંસાહારી ટીસ્યુ એક્ટીવેટ થાય છે, જેથી આગળ માંસ ખાવાની ઈચ્છા થાય છે...! માઈગ્રેન-ડાયાબીટીશ જેવી ભયંકર પીડાઓ ઉભી થાય છે. જો હૃદયમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય, પ્રેમ હોય તો આ ૨૨ મોર્ડન અભક્ષ્ય અને ૩૨ મોર્ડન અનંતકાય સામે નજર પણ નાખવા જેવી નથી...!
આહાર એ જ ઔષધ
જ્યારે શરીર અપસેટ થાય ત્યારે અનાજ બંધ કરવું, અને ગરમ પાણી – રસાહાર ફલાહાર ઉપર રહેવું. પાણી એ જ જીવન છે. ગરમ પાણીથી પેટની શુદ્ધિ, શરદી-ખાંશી મટે, કોલસ્ટોરલ ઘટે છે. દવાની જરૂર નથી. બાફેલા શાક-સૂપ ઘી થી વઘારીને વાપરવા અતિઉપયોગી છે. તેલનો ઉપયોગ નહિં. દહીં-દૂધ-છાશ-રાગ-અવેરી ચાલે, સ્વમૂત્ર, વરાળ, માટી, પાણીનાં ઠંડા ગરમ શેક, રેતી ઈંટનાં શેક. શરદી-પીત્ત-કફ જેવી તકલીફને તે પ્રમાણે ઈલાજો કરવા. ગંભીર રોગોમાં પણ ૫૦% આરામ મળે છે. આરોગ્ય માટે ૫૦% ભોજન, ૨૫% પાણી, ૨૫% ખાલી રાખવું. ૩-૪ ગ્લાસ પાણી નયણે કોઠે પીવાથી ઘણાં રોગોને મટાડે છે. જાપાની વૈજ્ઞાનિકો પણ કહે છે.