________________
વિભાગ-૭
૧) ખાદ્યપદાર્થના વાસણો ખુલ્લા ન ૧૩) ઘાસ ઉપર ચાલવું નહિ-ફરવું નહિ, વનસ્પતિનાં પાંદડા તોડવા નહિ.
રાખો.
૨) ગેસ, પ્રાયમસ વગેરે પેટાવતા પહેલાં પૂંજણીથી બરાબર પૂંજી લો.
૩) સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ચૂલો પેટાવવો નહિ.
૪) લાઈટ-પંખા વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ ન રાખો.
૫) વેક્યુમ-ક્લીનર (ઈલેક્ટ્રીક સાવરણી) નો ઉપયોગ કરવો નહિ. ૬) કોઈપણ જગ્યા વાપરતા પહેલા જયણાપૂર્વક ઝાડુ ફેરવી લો.
૭) એંઠું મૂકો નહિ, થાળી ધોઈને પીઓ. ૮) જંતુનાશક દવા વાપરવી નહિ, તેનો વેપાર કરવો નહિ.
૯) ગરમ પાણીમાં ઠંડુ પાણી ભેળવો નહિ.
૧૦) સાબુનું પાણી જીવો માટે શસ્ત્ર છે, તેથી નહાતી વખતે રોજ શક્ય ન બને તો અઠવાડીએ ૩-૪ દિવસ સાબુનો ઉપયોગ ટાળો.
૧૧) પ્રાણીજ દ્રવ્યોમાંથી બનેલા સાબુ, ટુથપેસ્ટ, ખાદ્યપદાર્થો, દવાઓ વાપરવા નહિ.
૧૨) ફટાકડા કયારેય ફોડવા નહિ.
૧૪) ગર્ભપાત કરાવવો નહિ, કોઈને તેની સલાહ આપવી નહિ, એવા દવાખાના ચલાવવા નહિ.
૨૫૩
૧૫)
૧૬)
કાચા દૂધ, દહીં, છાશ કે તેની વાનગી સાથે કઠોળનો અંશ પણ આવતો હોય તેવી વાનગી ખાવી નહિ.
પર્વ તિથિઓમાં તથા પર્યુષણ-ઓળી વગેરે પર્વોમાં લીલોતરી વાપરવી નહિ.
૧૭)
રસોઈ બનાવતા પહેલાં લોટ, ધાન્ય ચાળી ને બરાબર જોઈ લો. ૧૮) પર્વતિથિ અને ૬ અઠ્ઠાઈઓમાં અનાજ દળાવવું નહિ.
૧૯) ખાલી વાસણો ઊંધા કે આડા મૂકી રાખો, જેથી જીવાત તેમાં પડીને ગુંગળાઈ ન જાય.
૨૦) ઠારેલા પાણી પર જાળીઓ ઢાંકો. ૨૧) ટેબલ, પલંગ વગેરે કોઈ પણ
સામાન જમીનથી ઘસીને ન ખેંચો, ઉંચકીને ફેરવો.
૨૨) કબાટ, બેગ, ડબ્બા, ડબ્બી વગેરે ચુસ્ત બંધ કરીને રાખો, અધખુલ્લા ન રાખો.
૨૩) ખાદ્યપદાર્થ નીચે ઢોળાય કે વેરાય