________________
વિભાગ-૭
ના ! આજના વૈજ્ઞાનિકોને સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન નથી, કોલંબસે અમેરિકા દેશ શોધ્યો તે પહેલા શું અમેરિકા ન હતું ? આજે પણ નવા નવા ટાપુઓ શોધાય છે તો શું એ બધા પહેલા ન હતાં ? આજના વૈજ્ઞાનિકો સંશોધન કરે છે પણ હજુ સુધી બધું જાણી શક્યા નથી. વિજ્ઞાન અપૂર્ણ છે, જ્યારે આપણા ભગવાન સર્વજ્ઞ | હતાં ત્રણે લોકનું અને ત્રણે કાળનું જ્ઞાંન તેમને હતુ. તેમણે તેમના કેવળજ્ઞાનનાં પ્રકાશમાં સમગ્ર વિશ્વનું જેવું સ્વરૂપ જોયું તેવું સ્વરૂપ આપણને બતાવ્યું. તેમાં નારકી, દેવલોક, કંદમૂળમાં અનંતા જીવો વિગેરે ઘણી બધી વાતો આવે છે જે ૪૫ આગમમાં કહેલી છે.
આપણે અહિં સમગ્ર વિશ્વનું સ્વરૂપ ટ્રંકથી જોઈશું. ચિત્રમાં બતાવેલી આકૃતિ કમ્મર ઉપર બે હાથ રાખીને બે શક્યતઃ બે પગ પહોળા કરીને ગોળ ગોળ ફૂદડી ફરતા માણસના આકાર જેવું સમગ્ર વિશ્વ એટલે કે ૧૪ રાજલોક છે. આ આકૃતિને શાસ્ત્રમાં વૈશાખી સંસ્થાન કહેવામાં આવે છે. તેમાં મોક્ષ, સ્વર્ગ, નરક, માનવ લોકનો વિસ્તાર આવી જાય છે.
આપણે જેમ મીટર, ફુટ, કી. મી., માઈલ વિગેરે માપ છે, તેમ આ વિશ્વનું માપ ‘‘રાજ’’ છે. ૧૪ રાજ પ્રમાણ આ સમગ્ર વિશ્વ છે. જેની લંબાઈ - પહોળાઈ અબજો માઈલ છે. (ગણત્રી બહાર) તેના મુખ્ય ત્રણ વિભાગ છે.
|
૩) અધોલોક : આમાં મુખ્યત્વે સાત નારક આવે છે અને કેટલાક દેવો રહે છે. અત્યંત ભયંકર પાપી માંસાહારી, વિશ્વાસઘાતી, હિંસક પ્રાણી વિગેરે મરીને ત્યાં જાય છે. અને પલ્યોપમ - સાગરોપમ (અબજો વર્ષોથી વધારે) સુધી દુ:ખો ભોગવવા પડે છે.
જ
‘રાજ’
એટલે
કેટલું DISTANCE?
કોઈ
શક્તિશાળી
દેવ હજાર
મણ લોખંડનાં બોલને પુરી
તાકાતથી ફેંકે
અને તે બોલ
પર સેકંડમાં
હજારો કી.મી.
દોડે, એ
સ્પીડથી ૬ મહિના સુધી
દોડીને જેટલું
અંતર
૧) ઉર્ધ્વલોક : જ્યાં મુખ્યત્વે દેવો રહે છે અને સૌથી ઉપર સિદ્ધશિલા (મોક્ષ) માં સિદ્ધ પરમાત્મા રહે છે.
| (Distance)
૨) મધ્યલોક : આમાં મુખ્યત્વે માનવ, પશુ અને કેટલાક દેવો (ભૂત-પિશાચ-વ્યંતર) રહે છે. આપણે જંબુદ્વિપનાં | કાપે તે બધું ૧ ભરત ક્ષેત્રનાં દક્ષિણ ભાગમાં રહીયે છીએ.
રાજ કહેવાય,
આવા ૧૪
| રાજ પ્રમાણ
સમગ્ર વિશ્વ
છે..!