________________
વિભાગ-૭
કર્મની વ્યાખ્યાઃ મિથ્યાત્વાદિ હેતુ દ્વારા જીવ વડે જે વસ્તુ કરાય તે કર્મ. કર્મબંધના પાંચ હેતુઓઃ ૧) મિથ્યાત્વ: શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલા સત્ય તત્ત્વ (સુદેવ, સુગુરૂ, સુધર્મ)
ને છોડી અન્ય તત્ત્વને માન્ય કરવું અથવા સત્ય તત્ત્વની અરૂચિ,
અસત્ય તત્ત્વની રૂચિ કરવી તે મિથ્યાત્વ. ૨) અવિરતિઃ હિંસાથી પાપોનો અત્યાગ અથવા સર્વવિરતિ, દેશવિરતિ, વ્રત,
પચ્ચકખાણ વિગેરે ગ્રહણ પાલન ન કરવા. ૩) કષાયઃ ક્રોધ, માન, માયા, લોભ. ૪) પ્રમાદઃ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા ૫) યોગઃ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ
પ્રકારના કર્મો
કર્મનું નામ પ્રકાર ક્યા ગુણને રોકે છે? દ્રષ્ટાંત જ્ઞાનાવરણીય ૫ આત્માના જ્ઞાનગુણને આંખે પાટા જેવું
રોકે છે. દર્શનાવરણીય ૯ આત્માના દર્શન ગુણને રાજાના દ્વારપાળ જેવું.
રોકે છે. વેદનીય ૨ આત્માના અવ્યાબાધ મધથી ખરડાયેલી છરી
સુખને રોકે છે. જેવું. મોહનીય ૨૮ સમ્યગુ દર્શન અને ચારિત્ર મદિરા જેવું, આત્માને
ગુણને રોકે છે. ઉન્મત્ત બનાવે છે. આયુષ્ય ૪ આત્માની અક્ષય સ્થિતિને બેડીબંધન, કારાગાર
રોકે છે. નામ ૧૦૩ આત્માના અરૂપીગુણને ચિતારા જેવું. (ચિત્રકાર)
રોકે. ગોત્ર ૨ આત્માના અગુરૂ - લઘુ કુંભારના ઘડા જેવું.
ગુણને રોકે છે. અંતરાય ૫ આત્માના અનંતવીર્ય રાજાના ભંડારી જેવું
ગુણને રોકે છે.
જેવું.
૨૦