________________
સંસાર એકત્વ
વિભાગ-૬
ચાર ગતિરૂપ સંસાર દુઃખનો ભંડાર છે. આ જીવ એકલો આવ્યો, એકલો જશે.
અન્યત્વ આ જીવથી શરીરાદિ ભિન્ન છે.
અશ્િચ
મલ્લિનાથના ૬ મિત્ર નિમ રાજર્ષિ
મૃગા પુત્ર
સનતકુમાર ચક્રવર્તિ
સમુદ્રપાલ મુનિ હરિકેશી મુનિ
આ શરીર અપવિત્રતાનો ભંડાર છે.
આશ્રવ
મિથ્યાત્વ આદિ કારણોથી કર્મ આવે છે.
સંવર
સમિતિ આદિથી, બાંધેલા કર્મ અટકી જાય છે.
અર્જુન માલી
નિર્જરા તપથી કર્મ ક્ષય થાય છે. લોકસ્વરૂપ આ જગત અનાદિ - અનંત છ દ્રવ્યોનો સમુહ શિવ રાજર્ષિ બોધિદુર્લભ રત્નત્રયીની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ધર્મદુર્લભ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, પરમહિતકારી છે. ધર્મરુચી અણગાર
ઋષભદેવના ૯૯ પુત્ર
જય સ્ટેપ
(અ) જીવનમાં કરવા યોગ્ય ૧૧ કર્તવ્ય
(૧) ન્યાયસમ્પન્ન વૈભવ (૨) ઉચિત ખર્ચ (૩) ઉચિત વેષ (૪) ઉચિત ઘર (૫) ઉચિત વિવાહ (૬) અજીર્ણમાં ભોજનત્યાગ (૭) કાલે સાત્વિકભોજન
(૮) માતા-પિતાની પૂજા (૯) પોષ્ય પોષણ (૧૦) અતિથિ, સાધુ, દીન-દુઃખીની સેવા જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવાન વડિલની સેવા
(૧૧)
(બ) ૮ દોષોનો ત્યાગ
(૧) નિંદા ત્યાગ (૨) નિંદપ્રવૃત્તિ ત્યાગ (૩) ઈન્દ્રિયગુલામી ત્યાગ
(૪) આંતરશત્રુજય (૫) અભિનિવેશ ત્યાગ (૬) ત્રિવર્ગ બાધા ત્યાગ (૭) અયોગ્ય દેશ કાળ ત્યાગ
(ક) ૮ ગુણો
(૧) પાપનો ભય (૨) લજ્જા (૩) સૌમ્યતા (૪) લોકપ્રિયતા (૫) દીર્ઘદૃષ્ટિ (૬) બલાબલ વિચારણા (૭) વિશેષજ્ઞતા (૮) ગુણપક્ષપાત
(ડ) ૮ સાધના
(૧) કૃતજ્ઞતા (૨) પરોપકાર (૩) દયા (૪) સત્સંગ (૫) ધર્મશ્રવણ (૬) બુદ્ધિનાં ગુણ (૭) પ્રસિદ્ધદેશાચાર પાલન (૮) શિષ્ટાચારપ્રશંસા
૩૦