________________
R
राग
વિભાગ-૭
એક થી દશ આંકડામાં તત્ત્વજ્ઞાન
૧) સાચુ પદ એક જ છે : મોક્ષપદ
૨) પાયાના બે ધર્મ : ૧) પાપભીતિ ૨) પરમાત્મા પ્રીતિ બે મહાન સાધના : ૧) દોષ ત્યાગ ૨) સુકૃતાચરણ સંસારમાં બંધન બે છે : ૧) રાગ ૨) દ્વેષ ૩) તત્ત્વત્રયી : (૧) સુદેવ (૨) સુગુરૂ (૩) સુધર્મ રત્નત્રયી : (૧) સમ્યજ્ઞાન (૨) સમ્યગ્દર્શન (૩) સભ્યચારિત્ર
મોહત્રયી : (૧) રાગ (૨) દ્વેષ (૩) મોહ ધર્મત્રયી : (૧) અહિંસા (૨) સંયમ (૩) તપ
૩ પ્રકારના જીવ :
(૧) ભવ્ય (૨) અભવ્ય (૩) જાતિભવ્ય
ત્રણ ગુણ : (૧) અરિહંત પરમાત્મા અને સદ્ગુરૂ પ્રત્યે ભક્તિ (૨) બધાં જીવો પ્રત્યે મૈત્રી
(૩) પોતે કરેલાં પાપોનો પશ્ચાતાપ અને શુદ્ધિ
ત્રણ લોક : (૧) ઉર્ધ્વલોક (૨) અધોલોક (૩) તિફ્ળલોક ત્રણ યોગ : (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ ત્રણ દંડ : (૧) મનદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ ત્રણ ગુપ્તિ : (૧) મનોગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ પ્રણામત્રિક : (૧) જૈનોને પ્રણામ (૨) અજૈનોને જય જિનેન્દ્ર (૩) ગુરૂદેવને મત્થએણ વંદામિ
અધિરાજત્રિક : (૧) મંત્રાધિરાજ શ્રી નવકાર (૨) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૩) પર્વાધિરાજ શ્રી પર્યુષણા
વિચારત્રિક દુર્જન વિચારે બીજાને મારીને પણ જીવો,
સજ્જન વિચારે બીજાને જીવાડીને જીવો, જૈન વિચારે મરીને પણ બીજાને જીવાડો.
૨૨૨