________________
વિભાગ-૬
સંખ્યાની પ્રજાને અત્યાચાર, શોષણ, ભૂખમરા દ્વારા ખાતમો બોલાવેલો છે. અત્યારે પણ બોલાવી રહ્યો છે. અરેરાટી થાય એવી કતલ ચલાવી છે. અંગ્રેજોએ બ્રિટીશ રાજ્યકાળ દરમ્યાન કરોડો ટન અનાજ, સોનું વિગેરે બ્રિટન મોકલ્યું. લાખો એકરના ખેતરો કબ્જે કર્યા. હૂક્ષર ધંધા પડી ભાંગ્યા.
ઈ. સ. ૧૮૬૬ માં ઓરિસ્સામાં દુષ્કાળ પડ્યો. અનાજની અછત.. પણ ગોરી સરકારનું પાણી હલ્યું નહિં. અનાજ નિયમિતરૂપે વિદેશ રવાના થતું જ રહ્યું. અકસ્માતે દુકાળગ્રસ્તોને આપવાની ભલામણો સાથે ઓરિસ્સાનાં કાંઠે આવેલું ટનબંધ અનાજ ભરેલું વહાણ બ્રિટિશ સરકારે તાબડતોબ કલકત્તા મોકલી દીધું. આ દુષ્કાળના સમયે ઓરિસ્સાના (રિપીટ.. માત્ર ઓરિસ્સાના) ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ) લોકો ભૂખમરાને લીધે મરી ગયા, અન્ય પ્રાંતોના અલગ..
ઉદાહરણ છે.. આવા તો અનેક પ્રસંગો ઈતિહાસમાં લોહીની શાહીથી લખાયા છે. કરોડોની સંખ્યામાં દુનિયાની સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી હિંદુ-પ્રજાનો વિનાશ થયો અને હવે છેલ્લું શસ્ત્ર વસતિ વધારાનાં નામે કુટુંબ નિયોજન કે સંતતિ નિયમન કે ગર્ભપાત..!
વિશ્વની અનંત જીવસૃષ્ટિ દુઃખોથી પીડાઈ રહી છે અને બીજાને દુઃખો આપવા દ્વારા પિશાચી આનંદ લૂંટી રહી છે. એ બધાની અપેક્ષાએ ‘આપણે દુનિયામાં સર્વશ્રેષ્ઠ મુઊિંચેરૂ જીવન જીવી રહ્યાા છીએ. એનું એકમાત્ર કારણ (Reason) વીતરાગ પરમાત્માનો અસીમ ઉપકાર (કરુણા) અને જિનશાસનની પ્રાપ્તિ.
આપણને આ બન્ને ચીજો ન મળી હોત તો આપણે પણ એ બધાની લાઈનમાં જ હોત. જિનશાસનના આ ૠણને અદા કરવા, પરમાત્મા સ્થાપિત પરમ ઉપકારી એવા ચતુર્વિધ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા) સ્વરૂપ જિનશાસનને આગળની પેઢી સુધી પહોંચાડવાની પવિત્ર ફરજ જૈનકુળમાં ઉત્પન્ન થયેલા સર્વે જૈનોની છે કે તેણે તેનાં સંસારી જીવન દરમ્યાન પોતાના વધુમાં વધુ સંતાનોને શ્રી જિનશાસનને શ્રમણ-શ્રમણીનાં રૂપમાં અર્પણ કરવા જોઈએ... અથવા તો પોતાનાં સંતાનોમાં
૧૮૭૭મા ફરી દુષ્કાળ પડ્યો, તે સમયે પણ ૫૦,૦૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા. સને ૧૮૯૯માં વિ. સં. ૧૯૫૬ પડેલા છપ્પનિયા દુષ્કાળ સમયે પણ એક કરોડ લોકો ભૂખમરાથી રિબાઈને મરી ગયા. (આવા કપરા સંજોગોમાં પણ ટન બંધ અનાજ બ્રિટન મોકલવાનું ચાલું જ હતું. અંગ્રેજોની ક્રૂરતાનું આ તો એક
૨૦૧
પવિત્ર સંસ્કારો સીંચી સાચા શ્રાવક-શ્રાવિકા બનાવવા જોઈએ, કે જેથી તેઓ આજીવન મા-બાપ અને તારક ધર્મને સમર્પિત રહે, નહિંતો કુટુંબ નિયોજન, ગર્ભપાત